Realme GT 5 Pro હાઇ-એન્ડ ફ્લેગશિપ ચિપસેટ ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 (4nm) લઈને આવે છે
ફોન 12/16GB LPDDR5X RAM વિકલ્પો અને 256/512GB UFS 4.0 સ્ટોરેજ વિકલ્પો પ્રદાન કરે છે
જીટી 5 પ્રો 100W સુપર ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ 5400mAh બેટરી સાથે આવે છે
વાયર્ડ ચાર્જિંગની સાથે સાથે ફોન 50W વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે
કેમેરા સિસ્ટમ તરીકે, ફોનમાં (50 + 8 + 50) એમપીનો ટ્રિપલ રીઅર કેમેરા અને 32 એમપીનો સિંગલ સેલ્ફી કેમેરા છે
Sony LYT-808 સેન્સર મુખ્ય કેમેરા તરીકે ફિટ કરેલ છે અને Sony IMX890 સેન્સર 3x ઓપ્ટિકલ ઝૂમ માટે પેરિસ્કોપ કેમેરા તરીકે ફિટ કરેલ છે.
રિયલમી જીટી 5 પ્રો 144Hz રિફ્રેશ રેટ, 1260Hz ટચ સેમ્પલિંગ રેટ અને HDR10+ સપોર્ટ સાથેની 6.78" 1.5K કર્વ્ડ AMOLED ડિસ્પ્લે લાવે છે
ડિસ્પ્લે 4500nits પીક બ્રાઈટનેસ ધરાવે છે જે કોઈપણ સ્માર્ટફોનમાં અત્યાર સુધીની સૌથી વધુ છે
ફોનમાં Realme UI 5.0 છે જે એન્ડ્રોઇડ 14 પર આધારિત છે અને તે કેટલાક AI ફીચર્સ સાથે આવે છે
ફોનમાં વીગન લેધર બેક અને મેટલ ફ્રેમ્સ છે તેમજ ફોન IP64 ડસ્ટ અને વોટર-રિપેલન્ટ રેટિંગ સાથે આવે છે
Realme GT 5 Pro હાલમાં ચીનમાં તેના બેઝ વેરિઅન્ટ (12GB+256GB) માટે લગભગ ₹40,000 માં લોન્ચ કરવામાં આવ્યો છે પરંતુ ભારતમાં, ફોન ₹45,000 થી ઉપર ઉપલબ્ધ થવાની શક્યતા છે.