iQOO 12 ⚡ સ્નેપડ્રેગન 8 જેન 3, 64MP પેરિસ્કોપ લેન્સ માત્ર 50 હજારમાં

iQOO 12 સૌથી ટોપ લેવલના ફ્લેગશિપ પ્રોસેસર ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 (4nm) સાથે આવે છે જે 4nm આર્કિટેક્ચર પર ફેબ્રિકેટેડ છે

પ્રોસેસર

આ વખતે iQOO એ 40% મોટી વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ અને સારા ગેમિંગ પર્ફોર્મન્સ માટે સ્પેશ્યલ Q1 ચિપ ફિટ કરવામાં આવી છે.

પ્રોસેસર

ફોનમાં 12/16GB ની LPDDR5X RAM અને 256GB/512GB UFS 4.0 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી.

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી સાથે આવે છે જે 120W બ્લેઝિંગ ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે 

બેટરી અને ચાર્જિંગ

કેમેરા વિભાગમાં, આ ફોનમાં (50 OIS + 50 + 64) એમપી ટ્રિપલ રીઅર કેમેરા અને 16 એમપી સિંગલ સેલ્ફી કેમેરા છે

કેમેરા

64MP સેન્સર એ 3x ઓપ્ટિકલ ઝૂમ પેરિસ્કોપ લેન્સ છે જે 100x સુધી ઝૂમ પણ આપી શકે છે

કેમેરા ફીચર્સ

iQOO 12માં 144Hz રિફ્રેશ રેટ અને 3000nits ઉચ્ચતમ બ્રાઇટનેસ સાથેની 6.78" 1.5K LTPO AMOLED ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

આ ડિસ્પ્લે 2160Hz PWM ડિમિંગ, HDR10+, અને 1200Hz TSR સપોર્ટ સાથે આવે છે.

ડિસ્પ્લે ફીચર્સ

ફોન નવીનતમ Android 14 આધારિત FuntuochOS 14 સાથે આવે છે જે ખૂબ જ સ્મૂથ છે.

OS અને UI

ફોનમાં ગ્લાસ બેક અને એલ્યુમિનિયમ ફ્રેમ્સ છે જે સ્કોટ ઝેન્સેશન ગ્લાસ દ્વારા સુરક્ષિત છે. ફોનમાં IP64 વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ પણ છે

બિલ્ડ

iQOO 12 બે વેરિઅન્ટ માં આવે છે: 12GB + 256GB: ₹49,999 16GB + 512GB: ₹54,999

કિંમત

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters