Infinix HOT 40i ⚡ 32MP સેલ્ફી, 256GB સ્ટોરેજ માત્ર 10 હજારમાં

Infinix Hot 40i એક બજેટ સેગમેન્ટના 4G ચિપસેટ Unisoc T606 (12nm) સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં 8GB LPDDR4X RAM અને 256GB UFS 2.2 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે

રેમ અને સ્ટોરેજ

ફોનમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથેની 5000mAh બેટરી આપેલી છે

બેટરી અને ચાર્જિંગ

પાછળની બાજુએ, (50 + AI)MP ડ્યુઅલ કેમેરા સેટઅપ અને આગળ, LED ફ્લેશ સાથે 32MP સેલ્ફી આપવામાં આવેલ છે.

કેમેરા

Infinix Hot 40i માં 90Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને મધ્યમ કદના બેઝલ્સ સાથેની 6.6" HD+ IPS LCD ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

ડિસ્પ્લે આધુનિક પંચ-હોલ ડિઝાઇન ધરાવે છે જે આઇફોનના ડાયનેમિક આઇલેન્ડ જેવા દેખાતા મેજિક રિંગ ફીચર સાથે પણ આવે છે.

ડિસ્પ્લે ફીચર્સ

Hot 40i માં XOS 13 UI જોવા મળે છે જે Android 13 પર આધારિત છે, જે સારો સ્વચ્છ અનુભવ આપે છે.

OS અને UI

ફોન સંપૂર્ણપણે પ્લાસ્ટિકમાંથી બનેલો છે તેમજ તે IP53 રેટિંગ અને પ્રીમિયમ દેખાવ સાથે આવે છે.

બિલ્ડ

કિંમત

કંપનીએ આ ફોનને માત્ર એક જ વેરિઅન્ટ 8GB રેમ અને 256GB સ્ટોરેજ માં લોન્ચ કર્યો છે જેની કિંમત ₹9,999 છે.

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Blue Rings

Mobile Clusters