HONOR 90 5G એક નવા અને શક્તિશાળી ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 Gen 1 5G પ્રોસેસર સાથે આવે છે
ફોનમાં 8/12GB ની LPDDR4X RAM અને 128/256GB UFS 3.1 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી
ફોન 5000mAh બેટરી અને 66W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે
કેમેરા વિશે જોઈએ તો આ ફોન (200 + 12 + 2)MP ના ત્રણ પાછળના કેમેરા અને એક 50MP આગળના કેમેરા સાથે આવે છે
આ ફોનનો કેમેરો આગળ અને પાછળ બંને બાજુએ 4K 30fps પર વિડિયો શૂટ કરી શકે છે
HONOR 90 માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 1600nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની મોટી 6.67" FHD+ AMOLED ડિસ્પ્લે છે.
આ વિશ્વનો પહેલો ફોન છે જે TUV રાઈનલેન્ડ ફ્લિકર ફ્રી સર્ટિફિકેશન સાથે આવે છે જેથી સ્ક્રીન ઓછી બ્રાઈટનેસમાં ફ્લિક નહીં થાય અને તમારી આંખોને નુકસાન નહીં પહોંચાડે
ફોન લેટેસ્ટ Android 13-આધારિત MagicOS 7.1 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.
આ ફોન પ્લાસ્ટિક બોડી સાથે આવે છે જે આકર્ષક દેખાવ અને કેટલીક ડિઝાઇન ધરાવે છે.
નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ