iQOO Z7 Pro - ફુલ્લી લોડેડ ફોન માત્ર ૨૨ હજારમાં ભારતમાં થયો લોન્ચ

iQOO Z7 Pro એ શક્તિશાળી અને પાવર ઇફિસિએંટ મીડિયાટેક ડાઈમેન્સિટી 7200 5G પ્રોસેસર સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં 8GB ની LPDDR4X RAM અને 128/256GB UFS 2.2 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી અને 66W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા વિશે જોઈએ તો આ ફોન (64 OIS + 2)MP ના બે પાછળના કેમેરા અને એક 16MP આગળના કેમેરા સાથે આવે છે

કેમેરા

Z7 Pro માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 1300nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની મોટી 6.78" FHD+ AMOLED 3D કર્વ્ડ ડિસ્પ્લે છે.

ડિસ્પ્લે

ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13-આધારિત ફનટચ OS 13 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.

OS અને UI

આ ફોન એજી ગ્લાસ બેક સાથે આવે છે જે સ્મૂથ ડ્યુઅલ-ટોન ફિનિશ ધરાવે છે

બિલ્ડ

કિંમત

આ ફોન બે વેરિઅન્ટ સાથે આવે છે: 8GB RAM + 128GB: ₹21,999 8GB RAM + 256GB: ₹22,999

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters