POCO X6 Pro ખરીદવાના 5 મુખ્ય કારણો

POCO X6 Pro અત્યંત શક્તિશાળી મીડિયાટેક ડાયમેન્સિટી 8300 અલ્ટ્રા 4nm પ્રોસેસર, સૌથી ઝડપી 8/12GB LPDDR5X RAM, અને 256/512GB UFS 4.0 સ્ટોરેજ ધરાવે છે જે તેના સેગમેન્ટમાં અત્યાર સુધીનો સૌથી વધુ 14,04,000 AnTuTu સ્કોર લાવે છે અને તમને માત્ર 27 હજારમાં ઉચ્ચતમ સેટિંગ સાથે હેવી ગેમિંગ કરવાની ક્ષમતા આપે છે. સામાન્ય રીતે આ સ્પેક્સ 40K હજારથી વધુના ફોનમાં જોવા મળે છે

શ્રેષ્ઠ પર્ફોર્મન્સ 

ફોન 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ વાળી 5000mAh બેટરીથી સજ્જ છે જે ફોનને 100% ચાર્જ કરવામાં માત્ર 45 મિનિટ લે છે. વધુમાં, આ ફોન એક 4nm ચિપ ધરાવે છે જે ઓછો પાવર વાપરે છે અને 100% ચાર્જ પર, તમને મધ્યમ વપરાશમાં 1.5 દિવસનો બેકઅપ અને ભારે વપરાશમાં 1 દિવસની નજીકનો બેકઅપ મળશે.

લાંબો બેટરી બેકઅપ

X6 Pro માં 6.67" 1.5K 12-bit AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ, 1800nits બ્રાઈટનેસ, 2160Hz TSR અને અતિ પાતળા 1.3mm બેઝલ્સ ધરાવે છે. નોંધપાત્ર રીતે, આ ડિસ્પ્લે ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે અને સામાન્ય રીતે ફ્લેગશિપ ફોનમાં જોવા મળે છે તેમજ 1920Hz PWM ડિમિંગ ધરાવે છે જે નીચા બ્રાઇટનેસ લેવલ પર ફ્લિકરિંગને રોકીને આંખની સલામતીની ખાતરી કરે છે.

ફ્લેગશિપ ડિસ્પ્લે

આ ફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર, શ્રેષ્ઠ ઓડિયો માટે ડોલ્બી એટમોસ ટ્યુન કરેલ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, સગવડતા માટે IR બ્લાસ્ટર, વધુ સારા હેપ્ટિક્સ માટે એક્સ-એક્સિસ લીનિયર મોટર, ભારતમાં સૌપ્રથમ એન્ડ્રોઇડ 14 પર આધારિત Xiaomi ની HyperOS UI સ્કિન, અને 3 મુખ્ય અપડેટ્સ + 4 સુરક્ષા અપડેટ્સના વચન જેવા નોંધપાત્ર ફીચર્સ સાથે આવે છે.

નોંધપાત્ર ફીચર્સ

ઉચ્ચ ગુણવત્તાની પ્રીમિયમ બિલ્ડ

POCO X6 Pro તેના પીળા રંગમાં લેધર ટેક્સચર તથા ગ્રે અને કાળા રંગમાં કાચ જેવા ટેક્સચર સાથે આવે છે. પાછળના ભાગમાં POCO નું આઇકોનિક બ્લેક રંગનું કેમેરા મોડ્યુલ આઇલેન્ડ પણ છે જે ફોનને દેખાવમાં ખૂબ જ બોલ્ડ બનાવે છે. વધારામાં ફોનમાં ધૂળ અને પાણીના છાંટાથી બચવા માટે IP54 રેટિંગ પણ છે.

POCO X6 Pro બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: 8GB + 256GB: ₹26,999 12GB + 512GB: ₹28,999 અને આ કિંમત ખરેખર એક માન્યામાં ના આવે તેવી ધમાકેદાર ડીલ છે. આટલી ઓછી કિંમતે આ ફોન જેવા ફીચર્સ ક્યાંય નહિ મળે.

ધમાકેદાર કિંમત

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters