Google Pixel 8 5G પર્ફોર્મન્સ માટે ગૂગલ ટેન્સર G3 4nm 5G ચિપસેટ અને સુરક્ષા માટે ટાઇટન M2 ચિપસેટ સાથે આવે છે
ફોનમાં 8GB ની LPDDR5x RAM અને 128/256GB UFS 3.1 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી.
ફોન 4575mAh બેટરી અને 27W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 18W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે
કેમેરા વિભાગમાં આ ફોન (50 OIS + 12)MP ના ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 10.5MP ના સેલ્ફી કેમેરા સેટઅપ સાથે આવે છે
ગૂગલે કેમેરામાં AI ફીચર્સ ઉમેર્યા છે. જેનાથી તમે કોઈપણ વ્યક્તિનો ચહેરો અથવા સ્થિતિ બદલવી, ફોટામાં આકાશ, ઇમારતો અથવા કોઈપણ ઑબ્જેક્ટના ગુણધર્મો બદલવા, વિડિઓમાં પ્રકૃતિ/ઓબ્જેક્ટનો અવાજ નાખવો, વગેરે જેવી વસ્તુઓ કરી શકો છો.
Pixel 8 માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 2000nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની 6.2" FHD+ 10-bit OLED ડિસ્પ્લે છે
ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 સાથે આવે છે અને ગૂગલે આ ફોન પર 7 વર્ષના OS અપડેટ્સનું પણ વચન આપ્યું છે
ફોન ગ્લાસ બેક અને એલ્યુમિનિયમ ફ્રેમ્સથી બનેલો છે જે IP68 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે.
Google Pixel 8 બે વેરિઅન્ટમાં આવે છે: 8GB RAM + 128GB: ₹75,999 8GB RAM + 256GB: ₹82,999
નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ