Google Pixel 8 Pro - અત્યાર સુધીનો સૌથી સ્માર્ટ સ્માર્ટફોન

ચિપસેટ

Google Pixel 8 Pro 5G પર્ફોર્મન્સ માટે ગૂગલ ટેન્સર G3 4nm 5G ચિપસેટ અને સુરક્ષા માટે ટાઇટન M2 ચિપસેટ સાથે આવે છે

રેમ અને સ્ટોરેજ

ફોનમાં 12GB ની LPDDR5x RAM અને 128GB UFS 3.1 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી.

બેટરી અને ચાર્જિંગ

ફોન 5050mAh બેટરી અને 30W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 23W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

કેમેરા

કેમેરા વિભાગમાં આ ફોન (50 OIS + 48 + 48)MP ના ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને 10.5MP ના સેલ્ફી કેમેરા સેટઅપ સાથે આવે છે

કેમેરા ફીચર્સ

ગૂગલે કેમેરામાં AI ફીચર્સ ઉમેર્યા છે. જેનાથી તમે કોઈપણ વ્યક્તિનો ચહેરો અથવા સ્થિતિ બદલવી, ફોટામાં આકાશ, ઇમારતો અથવા કોઈપણ ઑબ્જેક્ટના ગુણધર્મો બદલવા, વિડિઓમાં પ્રકૃતિ/ઓબ્જેક્ટનો અવાજ નાખવો, વગેરે જેવી વસ્તુઓ કરી શકો છો.

Pixel 8 Pro માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 2400nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની 6.7" 2K LTPO 10-bit OLED ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

OS અને UI

ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 સાથે આવે છે અને ગૂગલે આ ફોન પર 7 વર્ષના OS અપડેટ્સનું પણ વચન આપ્યું છે

ફોન ગ્લાસ બેક અને એલ્યુમિનિયમ ફ્રેમ્સથી બનેલો છે જે IP68 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે.

બિલ્ડ

કિંમત

Google Pixel 8 Pro માં એક વેરિઅન્ટ છે: 12GB RAM + 128GB: ₹1,06,999 મારા મતે, આટલી ઊંચી કિંમતે 256GB સ્ટોરેજ હોવીજ જોઈએ

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters