HONOR X9b 5G 💪 તોડે ના તૂટે તેવો ફોન ભારતમાં થયો લોન્ચ 🤯

HONOR X9b ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 જેન 1 (4nm) પ્રોસેસર સાથે આવે છે

પ્રોસેસર

ફોન 8GB LPDDR4X રેમ અને 256GB UFS 3.1 સ્ટોરેજ વાળા એક જ વિકલ્પ માં આવે છે

રેમ અને સ્ટોરેજ

X9bમાં મોટી 5800mAh બેટરી અને 35W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. HONOR દાવો કરે છે કે ખૂબ ઓછા વપરાશ પર આ ફોન 3 દિવસ સુધી ચાલે છે.

બેટરી અને ચાર્જિંગ

ઓનર X9b માં પાછળ 108MP મુખ્ય + 5MP અલ્ટ્રાવાઇડ + 2MP મેક્રો કેમેરા છે અને આગળ 32MP સેલ્ફી કેમેરા છે

કેમેરા

ફોનમાં 120Hz રિફ્રેશ રેટ, 1200nits બ્રાઇટનેસ અને કર્વ્ડ બાજુઓ વાળી ઇમર્સિવ 6.78" 1.5K AMOLED ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

આ સૌથી મજબૂત ડિસ્પ્લેમાંની એક છે કારણ કે તે સ્વિટ્ઝર્લૅન્ડના SGS દ્વારા પ્રમાણિત 360 ડિગ્રી એન્ટિ-ડ્રોપ પ્રોટેક્શન સાથે આવે છે.

ડિસ્પ્લે ફીચર્સ

ફોન એન્ડ્રોઇડ 13 આધારિત MagicOS 7.2 UI પર ચાલે છે અને તમને 2 OS + 3 સુરક્ષા અપડેટ્સ પણ મળશે

OS અને UI

ફોન ઓરેન્જ કલરમાં લેધર બેક અને બ્લેક કલરમાં પ્લાસ્ટિક બેક સાથે આવે છે. ફોન ખૂબ જ હળવો છે અને દેખાવે પ્રીમિયમ છે

બિલ્ડ

HONOR X9b માત્ર એક વેરિઅન્ટ 8GB RAM + 256GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેની કિંમત ભારતમાં ₹25,999 છે.

કિંમત

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Blue Rings

Mobile Clusters