Infinix GT 10 Pro - જોરદાર ગેમિંગ ફોન માત્ર 20 હજારમાં થયો લોન્ચ

Infinix GT 10 Pro 5G ખૂબ જ શક્તિશાળી મીડિયાટેક ડાયમેન્સિટી 8050 5G પ્રોસેસર સાથે આવે છ

પ્રોસેસર

ફોનમાં 8 GB ની LPDDR4X RAM અને 256 GB UFS 3.1 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી અને 45W ફાસ્ટ નોર્મલ તેમજ બાયપાસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

ફોનમાં કેમેરાની નજીક LED લાઇટ્સ છે જેમાં પ્રોગ્રેસ, નોટિફિકેશન અને અવાજનું લેવલ દર્શાવે છે

પાછળની LED લાઈટ્સ

કેમેરા વિશે, આ ઉપકરણ (108 + 2 + 2) એમપીના ત્રણ પાછળના કેમેરા અને એક 32 એમપી આગળના કેમેરા સાથે આવે છે

કેમેરા

GT 10 Pro માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 900nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની મોટી 6.67" FHD+ 10-bit LTPS AMOLED ડિસ્પ્લે છે.

ડિસ્પ્લે

ફોન લેટેસ્ટ Android 13-આધારિત XOS 13 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.

OS અને UI

આ ફોન પારદર્શક ગ્લાસ બોડી સાથે આવે છે જેમાં કેટલીક પેટર્ન બનાવેલી છે જે ગેમિંગ અનુભવ આપે છે.

બિલ્ડ

આ ફોન 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે આવે છે જેની કિંમત ₹19,999 છે અને બેંક ઑફર સાથે તમને તે માત્ર ₹17,999માં મળશે.

કિંમત

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters