Infinix Zero 30 5G - ઓલ-રાઉન્ડર ફોન માત્ર ૨૨ હજારમાં

Infinix Zero 30 ખૂબ જ સક્ષમ મીડિયાટેક ડાયમેન્સિટી 8020 (6nm) 5G ચિપસેટ સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં 8/12GB ની LPDDR4X RAM અને 256GB UFS 3.1 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી અને 68W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

આ ફોનમાં (108 OIS + 13 + 2) MPનો ટ્રિપલ રિયર કેમ અને 50MP ફ્રન્ટ કૅમ આપવામાં આવ્યો છે. જ્યાં 108MP સેમસંગનું HM6 સેન્સર છે અને 50MP સેલ્ફી સેમસંગનું JN1 સેન્સર છે.

કેમેરા

એક જોરદાર વસ્તુ એ છે કે આગળ અને પાછળના બંને કેમેરા 4K રિઝોલ્યુશન સાથે 60fps પર વિડિઓ રેકોર્ડિંગ કરી શકે છે જે આ કિંમતના ફોનમાં સામાન્ય રીતે જોવા મળતું નથી.

કેમેરા ફીચર્સ

ઈન્ફિનિક્સ ઝીરો 30 માં 144 હર્ટ્ઝ ફાસ્ટ રિફ્રેશ રેટ અને 950 નિટ્સ પીક બ્રાઈટનેસ સાથેની 6.78" FHD+ 10bit AMOLED 3D કર્વ્ડ ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

ડિસ્પ્લે 2160 હર્ટ્ઝ PWM ડિમિંગને પણ સપોર્ટ કરે છે જેનો અર્થ છે કે ઓછી બ્રાઈટનેસમાં પણ ફ્લિકરિંગ થશે નહીં અને તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં.

ડિસ્પ્લે ફીચર્સ

ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13-આધારિત XOS 13.1 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.

OS અને UI

આ ફોન IP53 ધૂળ અને પાણીના છાંટા રોધક રેટિંગ સાથે ગ્રીન કલરમાં લેધર બેક અને ગોલ્ડ કલરમાં ગ્લાસ બેક સાથે આવે છે.

બિલ્ડ

કિંમત

Zero 30 બે વેરિઅન્ટમાં આવે છે, 8GB RAM + 256GB જેની કિંમત ₹23,999 છે  અને 12GB RAM + 256GB જેની કિંમત ₹24,999 છે, પરંતુ બેંક ઑફર્સ સાથે તમને વધારાની ₹2,000ની છૂટ મળે છે.

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters