Apple iPhone 15 શક્તિશાળી એપ્પલ A16 બાયોનિક 4nm ચિપસેટ સાથે આવે છે
ફોનમાં 6GB રેમ અને 128/256/512GB ઈન્ટરનલ સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી
એક મોટો ફેરફાર એ કરવામાં આવેલ છે કે લાઈટનિંગ પોર્ટની જગ્યાએ યુએસબી ટાઇપ-સી પોર્ટ આપેલ છે. તેથી હવે તમે તમારા આઇફોનને કોઈપણ કંપનીના ટાઇપ-સી પોર્ટ વાળા ચાર્જરથી ચાર્જ કરી શકો છો
ફોન 3349mAh બેટરી અને 20W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે
iPhone 15 માં 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે, જે પાછલા વર્ષ જેટલો જ છે
iPhone માંથી અન્ય ઉપકરણોને ચાર્જ કરવા માટે ફોનમાં 7.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ પણ છે.
કેમેરા સેટઅપમાં, (48 + 12) MPનો ડ્યુઅલ રીઅર કેમેરા અને 12 MPનો ફ્રન્ટ કેમેરા છે જેમાં પિક્ચર ક્વોલિટી ઘણી બહેતર થઈ ગઈ છે
iPhone 15 માં 60Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 2000nits પીક બ્રાઇટનેસ સાથેની નાની 6.1" 2.8K સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે
આ વખતે નોન-પ્રો મોડલ iPhone 15ની ડિસ્પ્લેમાં ડાયનેમિક આઇલેન્ડ ડિઝાઇન અને ખૂબ જ પાતળા બેઝલ્સ છે.
ફોન એપલની લેટેસ્ટ iOS 17 ઓપરેટિંગ સિસ્ટમ અને યુઝર ઈન્ટરફેસ સાથે આવે છે
ફોન IP68-રેટેડ કલર-ઇન્ફ્યુઝ્ડ ગ્લાસ બોડી સાથે આવે છે જે ખૂબ જ મજબૂત, હલકો અને આરામદાયક છે.
iPhone 15 ત્રણ વેરિઅન્ટમાં આવે છે 6GB RAM + 128GB: ₹79,900 6GB RAM + 256GB: ₹89,900 6GB RAM + 512GB: ₹1,09,900
નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ