itel P55 5G - ભારતનો પાવરફુલ 5G ફોન માત્ર ₹8,999 માં

itel P55 5G ભારતના શક્તિશાળી મીડિયાટેક ડાયમેન્સિટી 6080 5G 6nm ચિપસેટ સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં 4/6GB ની RAM અને 128GB સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે

રેમ અને સ્ટોરેજ

ફોન મોટી 5000mAh બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા વિશે જોઈએ તો આ ફોન (50 + AI)MP ના બે પાછળના તેમજ 8MP ના એક આગળના કેમેરા સાથે આવે છે

કેમેરા

itel P55 5G માં 90Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને વોટર ડ્રોપ નોચ ડિઝાઇન વાળી 6.6" HD+ IPS LCD ડિસ્પ્લે આપેલી છે

ડિસ્પ્લે

ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13-આધારિત itel OS યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.

OS અને UI

P55 5G માં પ્લાસ્ટિક બેક અને ફ્રેમ છે. તે બે રંગમાં ઉપલબ્ધ છે: મિન્ટ ગ્રીન અને ગેલેક્સી બ્લુ.

બિલ્ડ

કિંમત

આઈટેલ P55 5G એક વેરિઅન્ટમાં આવે છે: 6GB RAM + 128GB: 9,999 બેંક ઑફર્સ સાથે તમને આ ફોન મળશે: 6GB RAM + 128GB: ₹8,999

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters