Moto Edge 40 Neo - ધમાકેદાર 5G ફોન માત્ર ₹20,999 માં થયો લોન્ચ

Motorola Edge 40 Neo વિશ્વના પ્રથમ મીડિયાટેક ડાયમેન્સિટી 7030 6nm 5G પ્રોસેસર સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં આશ્ચર્યજનક રીતે 8/12GB ની LPDDR4X RAM અને 128/256GB UFS 2.2 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી.

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી અને 68W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા વિશે જોઈએ તો આ ફોન (50 OIS + 13)MP ના બે પાછળના કેમેરા અને એક 32MP આગળના કેમેરા સાથે આવે છે

કેમેરા

Moto Edge 40 Neo માં 144Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 1300nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની મોટી 6.55" FHD+ 10bit pOLED કર્વ્ડ ડિસ્પ્લે જોવા મળે છે.

ડિસ્પ્લે

ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13-આધારિત MyUX યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.

OS અને UI

આ ફોન IP68 ધૂળ અને પાણી રોધક રેટિંગ સાથે કેનીલ બે, સુથિંગ સી કલરમાં લેધર બેક અને બ્યુટી બ્લેક કલરમાં પીએમએમએ બેક સાથે આવે છે.

બિલ્ડ

કિંમત

Edge 40 Neo બે વેરિઅન્ટમાં આવે છે: 8GB + 128GB: ₹23,999 12GB + 256GB: ₹25,999   અને ફ્લિપકાર્ટ સેલમાં કિંમત વધુ ઓછી છે: 8GB + 128GB: ₹20,999 12GB + 256GB: ₹22,999

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters