Moto G54 5G - ૧૫ હજારમાં પૈસા વસૂલ ફોન ભારતમાં થયો લોન્ચ

Moto G54 5G ભારતના પ્રથમ મીડિયાટેક ડાયમેન્સિટી 7020 5G ચિપસેટ સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં આશ્ચર્યજનક રીતે 8/12GB ની LPDDR4X RAM અને 128/256GB UFS 2.2 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે

રેમ અને સ્ટોરેજ

ફોન વિશાળ 6000mAh બેટરી અને 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા વિશે જોઈએ તો આ ફોન (50 OIS + 8)MP ના બે પાછળના કેમેરા અને એક 16MP આગળના કેમેરા સાથે આવે છે

કેમેરા

Moto G54 માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 680nits ઉચ્ચ બ્રાઇટનેસ ધરાવતી 6.5" FHD+ IPS LCD ડિસ્પ્લે જોવા મળે છે.

ડિસ્પ્લે

ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13-આધારિત MyUX યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.

OS અને UI

આ ફોન IP52 ધૂળ અને પાણી રોધક રેટિંગ સાથે બ્લુ, રેડ અને બ્લેક કલરમાં પ્લાસ્ટિક બોડી સાથે આવે છે.

બિલ્ડ

કિંમત

 મોટોરોલા G54 બે વેરિઅન્ટમાં આવે છે: 8GB RAM + 128GB: ₹11,999 12GB RAM + 256GB: ₹12,999 અને બેંક ઑફર્સ સાથે તમને વધુ ₹1500ની છૂટ મળે છે

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters