Moto G84 - ૨૦ હજાર હેઠળ એક બ્યૂટી કિંગ ફોન થયો લોન્ચ

Moto G84 5G એક જાણીતા ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 5G પ્રોસેસર સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં આશ્ચર્યજનક રીતે 12GB ની LPDDR4X RAM અને 256GB UFS 2.2 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી અને 33W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા વિશે જોઈએ તો આ ફોન (64 OIS + 8)MP ના બે પાછળના કેમેરા અને એક 16MP આગળના કેમેરા સાથે આવે છે

કેમેરા

Moto G84 માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 1300nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની મોટી 6.55" FHD+ 10bit pOLED ડિસ્પ્લે જોવા મળે છે.

ડિસ્પ્લે

ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13-આધારિત MyUX યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.

OS અને UI

આ ફોન IP54 ધૂળ અને પાણી રોધક રેટિંગ સાથે બ્લુ, રેડ કલરમાં લેધર બેક અને બ્લેક કલરમાં પીએમએમએ બેક સાથે આવે છે.

બિલ્ડ

કિંમત

Moto G84 માત્ર એક જ વેરિઅન્ટ 12GB RAM + 256GB સ્ટોરેજમાં આવે છે જેની કિંમત ₹19,999 છે અને બેંક ઑફર્સ સાથે કિંમત ઘટીને ₹18,499 થઈ જાય છે

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters