નથિંગ ફોન 2a ⚡ અત્યાર સુધીનો શ્રેષ્ઠ નથિંગ ફોન થયો લોન્ચ 🤯🤯

નથિંગ ફોન 2a એ મીડિયાટેક ડાયમેન્સિટી 7200 પ્રો 5G ચિપસેટ સાથે આવે છે

પ્રોસેસર

Phone 2a માં 8/12GB ની LPDDR4X RAM અને 128/256GB UFS 2.2 સ્ટોરેજ છે

રેમ અને સ્ટોરેજ

આ ફોન 6,91,000 નો AnTuTu સ્કોર લાવે છે જે તેની કિંમતમાં મળતા બીજા ફોનો કરતા ખૂબ સરસ છે.

AnTuTu સ્કોર

ફોન 5000mAh બેટરી અને 45W સુપર ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે

બેટરી અને ચાર્જિંગ

નથિંગે તેના આઇકોનિક ગ્લિફ લાઇટિંગ ઇન્ટરફેસને પણ આ ફોનમાં આપેલ છે.

ગ્લિફ ઇન્ટરફેસ

કેમેરા વિશે વાત કરીએ તો આ ફોન (50 + 50)MP ના બે પાછળના કેમેરા અને 32MP ના એક આગળના કેમેરા સાથે આવે છે

કેમેરા

Nothing Phone 2a એ 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 1300nits પીક બ્રાઈટનેસ ધરાવતી 6.7" FHD+ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે

ડિસ્પ્લે

ડિસ્પ્લે પેનલ 2160Hz PWM ડિમિંગ અને ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન પણ ધરાવે છે.

ડિસ્પ્લે ફીચર્સ

ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 14-આધારિત Nothing OS 2.5 UI પર ચાલે છે અને તમને 3 વર્ષના OS + 4 વર્ષના સુરક્ષા અપડેટ્સ મળશે.

OS અને UI

આ ફોન (2a) બોક્સી ડિઝાઇન અને પારદર્શક પ્લાસ્ટિક બેક પેનલ સાથે આવે છે જે પ્રીમિયમ અનુભવ આપે છે.

બિલ્ડ

Phone (2a) ત્રણ વેરિઅન્ટમાં આવે છે: 8GB + 128GB: ₹23,999 8GB + 256GB: ₹25,999 12GB + 256GB: ₹27,999

કિંમત

Terrain Map
Blue Rings

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters