OnePlus Nord CE 3 - સારો સંતુલિત ફોન માત્ર 20 હજારમાં થયો લોન્ચ

OnePlus Nord CE 3 5G એક નવા અને શક્તિશાળી ક્વોલકોમ સ્નેપડ્રેગન 782G 5G પ્રોસેસર સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં 8/12GB ની LPDDR4X RAM અને 128/256GB UFS 3.1 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી અને 80W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા વિશે જોઈએ તો આ ફોન (50 + 8 + 2)MP ના ત્રણ પાછળના કેમેરા અને એક 16MP આગળના કેમેરા સાથે આવે છે

કેમેરા

50MPનો મુખ્ય કેમેરો એ Sony IMX890 ફ્લેગશિપ સેન્સર છે જે OIS ધરાવે છે અને 8MPનો અલ્ટ્રાવાઇડ કેમેરો Sony IMX355 સેન્સર છે

કેમેરા ફીચર્સ

Nord CE 3 માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 950nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની મોટી 6.7" FHD+ 10-bit AMOLED ડિસ્પ્લે છે.

ડિસ્પ્લે

ફોન લેટેસ્ટ Android 13-આધારિત OxygenOS 13.1 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.

OS અને UI

આ ફોન પ્લાસ્ટિક બોડી અને IP54 પાણીના છાંટા અને ધૂળ પ્રતિકારક રેટિંગ સાથે આવે છે 

બિલ્ડ

આ ફોન બે વેરિઅન્ટ સાથે આવે છે: 8GB RAM + 128GB: ₹26,999 12GB RAM + 256GB: ₹28,999

કિંમત

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters