OPPO Find N3 Flip - એક ગેમ ચેન્જર ફ્લિપ ફોન થયો લોન્ચ

OPPO Find N3 Flip 5G મીડિયાટેક ડાયમેન્સિટી 9200 4nm 5G પ્રોસેસર દ્વારા સંચાલિત છે

પ્રોસેસર

ફોનમાં 12GB LPDDR5x રેમ અને 256GB UFS 4.0 ઇન્ટરનલ સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી.

રેમ અને સ્ટોરેજ

ફાઇન્ડ N3 ફ્લિપ ફોન નો-ગેપ હિન્જ ડિઝાઇન ધરાવે છે. હિન્જ તેની સ્થિતિને લગભગ 45-ડિગ્રીથી 120-ડિગ્રી કોણ સુધી જાળવી રાખવામાં પણ સક્ષમ છે.

હિન્જ

ફોન 4300mAh બેટરી સાથે આવે છે જેમાં 44W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ છે

બેટરી અને ચાર્જિંગ

આ વિશ્વનો પ્રથમ ફ્લિપ ફોન છે જેમાં (50 + 48 + 32) MPનો ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને 32 MPનો ફ્રન્ટ કેમેરા છે તેમજ તમામ કેમેરા સેન્સર સોનીના છે.

કેમેરા

find N3 ફ્લિપમાં 60Hz નોર્મલ રિફ્રેશ રેટ અને 900nits પીક બ્રાઈટનેસ વાળી 3.26" AMOLED ડિસ્પ્લે આપેલી છે

કવર ડિસ્પ્લે

કંપનીએ દાવો કર્યો છે કે આ આ કવર ડિસ્પ્લે 40+ એપ્લીકેશનોને સપોર્ટ કરે છે.

કવર ડિસ્પ્લે ફીચર્સ

આ OPPO Find N3 ફ્લિપમાં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 1600nits પીક બ્રાઇટનેસ સાથેની મોટી 6.8" FHD+ LTPO AMOLED મુખ્ય ડિસ્પ્લે છે.

મુખ્ય ડિસ્પ્લે

મુખ્ય ડિસ્પ્લેમાં મધ્યમ સાઈઝના બેઝલ્સ અને આધુનિક પંચ-હોલ ડિઝાઇન છે. પેનલમાં 1-120Hz ની રેન્જમાં વેરિયેબલ રિફ્રેશ રેટનો સપોર્ટ પણ છે.

મુખ્ય ડિસ્પ્લે ફીચર્સ

ફોન લેટેસ્ટ ColorOS 13.2 યુઝર ઈન્ટરફેસ સાથે આવે છે જે એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે.

OS અને UI

ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન સાથેની ગ્લાસ બોડી અને મેટલ ફ્રેમ છે.

બિલ્ડ

OPPO Find N3 Flip માત્ર એક 12GB RAM + 256GB વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે જેની કિંમત ₹94,999 રાખેલી છે.

કિંમત

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters