POCO M6 Pro 5G - સૌથી શક્તિશાળી 5G ફોન માત્ર Rs.9,999

POCO M6 Pro 5G ખૂબ જ શક્તિશાળી ક્વોલકોમ સ્નેપડ્રેગન 4 Gen 2 5G પ્રોસેસર સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં 4/6GB ની LPDDR4X RAM અને 64/128GB UFS 2.2 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા

કેમેરા વિશે જોઈએ તો આ ફોન (50 + 2)MP ના બે પાછળના કેમેરા અને એક 8MP આગળના કેમેરા સાથે આવે છે

M6 Pro માં 90Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 550nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની મોટી 6.79" FHD+ IPS LCD ડિસ્પ્લે છે.

ડિસ્પ્લે

ડિસ્પ્લે પેનલમાં આધુનિક પંચ-હોલ ડિઝાઇન છે અને તે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 દ્વારા સુરક્ષિત છે.

ડિસ્પ્લે ડિઝાઇન

ફોન લેટેસ્ટ Android 13-આધારિત MIUI 14 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.

OS અને UI

આશ્ચર્યજનક રીતે આ ફોન ગ્લાસ બેક સાથે આવે છે અને તે IP53 રેટિંગ સાથે આવે છે જે ફોનને પાણીના છાંટા અને ધૂળથી બચાવે છે

બિલ્ડ

કિંમત

POCO M6 Pro બે વેરિઅન્ટમાં આવે છે: 4GB RAM + 64GB: ₹9,999 6GB RAM + 128GB: ₹11,999

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters