Realme 11 4G ની ડિઝાઇન, લૉન્ચની તારીખ અને ફીચર્સ લીક થયા

Realme 11 4G પાછળ ગોળાકાર કેમેરા મોડ્યુલ સાથે આવે છે જેમા 2 કેમેરા અને 1 LED ફ્લેશ આપેલ છે

પાછળની ડિઝાઇન

આગળના ભાગમાં, ફોનમાં પાતળા કાળા બેઝલ્સ સાથે સાઇડ પંચ-હોલ ડિઝાઇન વાળી ડિસ્પ્લે છે જે આધુનિક લાગે છે

આગળની ડિઝાઇન

ફીચર્સમાં ફોનમાં MediaTek Helio G99 પ્રોસેસર, 8GB RAM અને 128GB સ્ટોરેજ હોવાનું કહેવાય છે.

પરફોર્મન્સ

ફોનમાં 5000mAh બેટરી અને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હોવાની અપેક્ષા છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા વિશે, આ ઉપકરણ (108 + 2)MP ના બે પાછળના કેમેરા અને એક 16MP ના સેલ્ફી કેમેરા સાથે આવશે.

કેમેરા

Realme 11 4G માં 90Hz રિફ્રેશ રેટ અને ગોરિલ્લા ગ્લાસ 5 ની પ્રોટેક્શન વાળી 6.4" FHD+ સુપર AMOLED ડિસ્પ્લે હશે

ડિસ્પ્લે

લીક અનુસાર, આ ફોન 31 જુલાઈએ લોન્ચ થવાની સંભાવના છે. પરંતુ કંપનીએ લોન્ચની કોઈ તારીખની પુષ્ટિ કરી નથી.

લોન્ચની તારીખ

નીચેના બટન પર ક્લિક કરીને આ ફોનના લીક સંબંધિત સંપૂર્ણ વિગતો મેળવો

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters