Realme C53 4G મોબાઇલ Unisoc Tiger T612 4G પ્રોસેસર સાથે આવે છે
આ ફોન 4/6GB LPDDR4X રેમ અને 64/128GB eMMC 5.1 સ્ટોરેજ સાથે આવે છે જેને 2TB સુધી વધારી શકાય છે.
આ ફોનમાં 5000mAh બેટરી અને 18W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે
જો આપણે કેમેરા વિશે જોઈએ, તો આ ફોન (108 + 2)MP ના બે રીઅર કેમેરા અને એક 8MP ના સેલ્ફી કેમેરા સાથે આવે છે
Redmi 12 માં 90Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને વોટર-ડ્રોપ નોચ ડિઝાઇન સાથેની મોટી 6.74" HD+ IPS LCD ડિસ્પ્લે છે
આ ડિસ્પ્લેમાં મિની કેપ્સ્યુલ નામની સુવિધા પણ છે જે iPhone 14 સિરીઝની ડાયનેમિક આઈલેન્ડ જેવી જ છે.
ફોન લેટેસ્ટ Android 13 આધારિત Realme UI T Edition યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.
આ ફોન પાછળની બાજુએ સુંદર ડ્યુઅલ ટોન ડિઝાઇન સાથે આવે છે જે ચમકદાર છે અને વધુ પ્રીમિયમ લાગે છે
નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ