Redmi Note 13 5G - આ વખતનો ઠીકઠાક રેડમી નોટ ફોન

Redmi Note 13 5G એ નવા મીડિયાટેક ડાઈમેન્સિટી 6080 5G 6nm પ્રોસેસર સાથે આવે છે

પ્રોસેસર

ફોન 6/8/12GB ની LPDDR4X RAM અને 128/256GB UFS 2.2 સ્ટોરેજ ધરાવે છે જેને 1TB સુધી વધારી શકાય છે

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી સાથે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પૂરો પાડે છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા વિભાગમાં આ ફોન (108 + 2)MP ના બે પાછળના કેમેરા અને 16MP ના સેલ્ફી કેમેરા સાથે આવે છે

કેમેરા

Note 13 માં મોટી 6.78" ફુલ HD+ AMOLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ, 1000nits પીક બ્રાઇટનેસ, અને ગોરિલા ગ્લાસ 5 ની સુરક્ષા સાથે આવે છે

ડિસ્પ્લે

ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13-આધારિત MIUI 14 યુઝર ઇન્ટરફેસ પર ચાલે છે

OS અને UI

આ નોટ 13 5G ફોન મેટ પ્લાસ્ટિક બેક સાથે આવે છે જે ગ્લાસ જેવી સ્મૂથ ફિનિશ ધરાવે છે

બિલ્ડ

કિંમત

હાલમાં, આ ફોન માત્ર ચીનમાં લગભગ ₹13,000ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. જો તે ભારતમાં તે કિંમતે આવે છે, તો તે ખૂબ જ સારો ફોન કહેવાય પરંતુ ભારતમાં ફોન લગભગ ₹15,000 આવે તેવી અપેક્ષા છે જે સારી વાત નથી.

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters