Redmi Note 13 Pro+ 5G એ નવા મીડિયાટેક ડાઈમેન્સિટી 7200 અલ્ટ્રા 5G 4nm પ્રોસેસર સાથે આવે છે
ફોન 12/16GB ની LPDDR5 RAM અને 256/512GB UFS 3.1 સ્ટોરેજ ધરાવે છે જેને વધારી શકાતી નથી
ફોન 5000mAh બેટરી સાથે 120W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પૂરો પાડે છે
કેમેરા વિભાગમાં આ ફોન (200 + 8 + 2)MP ના ત્રણ પાછળના કેમેરા અને 16MP ના એક સેલ્ફી કેમેરા સાથે આવે છે
Note 13 Pro+ માં મોટી 6.67" 1.5K 12-bit OLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ, 1800nits પીક બ્રાઇટનેસ, 1920Hz PWM ડિમિંગ, અને ડોલ્બી વિઝન સપોર્ટ સાથે આવે છે
ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13-આધારિત MIUI 14 યુઝર ઇન્ટરફેસ પર ચાલે છે
આ નોટ 13 પ્રો પ્લસ ચાર જુદા જુદા કલર ટોન વાળા લેધર બેક સાથે આવે છે જેમાં IP68 રેટિંગ છે
હાલમાં, આ ફોન માત્ર ચીનમાં લગભગ ₹22,000ની કિંમતે લૉન્ચ કરવામાં આવ્યો છે, પરંતુ ભારતમાં, ફોન લગભગ ₹29,000ની કિંમતે આવવાની અપેક્ષા છે.
નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ