નવો બજેટ કિંગ 👑 સેમસંગ ગેલેક્સી F15 5G માત્ર 13 હજારમાં થયો લોન્ચ

સેમસંગ ગેલેક્સી F15 એક શક્તિશાળી 5G ચિપસેટ મીડિયાટેક ડાયમેન્સિટી 6100+ (6nm) લઈને આવે છે

પ્રોસેસર

ફોનમાં 4/6GB LPDDR4X RAM અને 128GB UFS 2.2 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે

રેમ અને સ્ટોરેજ

ફોન 25W ફાસ્ટ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ વિશાળ 6000mAh બેટરીથી સજ્જ છે.

બેટરી અને ચાર્જિંગ

સેમસંગે આ ગેલેક્સી એફ15માં (50 + 5 + 2)MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને 13MP ફ્રન્ટ સેલ્ફી કેમેરા સેટઅપ આપ્યો છે.

કેમેરા

ફોનમાં 90Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 800nits પીક બ્રાઇટનેસ સાથેની સુંદર 6.5" FHD+ સુપર એમોલેડ ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

આ જૂની વોટર-ડ્રોપ નોચ-સ્ટાઈલ વાળી ડિસ્પ્લે ગોરિલા ગ્લાસ 5 દ્વારા સુરક્ષિત છે અને તે SGS લો બ્લુ લાઇટ સર્ટિફિકેશન સાથે પણ આવે છે.

ડિસ્પ્લે ફીચર્સ

Galaxy F15 5G Android 14 પર આધારિત One UI 6.1 પર ચાલે છે. ઉપરાંત આ ફોન પર તમને 4 વર્ષના OS + 5 વર્ષના સુરક્ષા અપડેટ્સ પણ મળશે.

OS અને UI

ફોન પ્લાસ્ટિક મટિરિયલથી બનેલો છે અને તે પાછળની બાજુએ ગ્લોસી ફિનિશ સાથે આવે છે જે થોડી રેન્બો ઇફેક્ટ પણ આપે છે.

બિલ્ડ

કિંમત

Galaxy F15 5G બે વેરિઅન્ટમાં આવે છે: 4GB + 128GB: ₹15,999 6GB + 128GB: ₹16,999 જ્યારે લોન્ચ ઓફરમાં તેની કિંમત છે: 4GB + 128GB: ₹12,999 6GB + 128GB: ₹14,499

Terrain Map
Blue Rings

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters