Samsung Galaxy S21 FE 5G મોબાઇલ Qualcomm Snapdragon 888 પ્રોસેસર સાથે લોન્ચ થયો છે
આ ફોન 8GB LPDDR5 રેમ અને 256GB UFS 3.1 સ્ટોરેજ સાથે આવે છે જેને વધારી શકાશે નહિ.
આ ફોનમાં 4500mAh બેટરી અને 25W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને વાયરલેસ સપોર્ટ ચાર્જિંગ આપવામાં આવ્યો છે
જો આપણે કેમેરા વિશે જોઈએ, તો આ ફોન (12 + 12 + 8)MP ના ત્રણ રીઅર કેમેરા અને એક 32MP ના સેલ્ફી કેમેરા સાથે આવે છે
Galaxy S21 FE માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 1200nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની 6.4" FHD+ Dynamic AMOLED ડિસ્પ્લે છે
ફોન લેટેસ્ટ Android 13 આધારિત OneUI 5.1 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.
આ ફોન સ્મૂથ પ્લાસ્ટિક બોડી અને IP68 પાણી અને ધૂળ પ્રતિકારક રેટિંગ સાથે આવે છે
નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ