Samsung Galaxy S23 FE 5G - ફેન્સ માટેનો ફ્લેગશિપ ફોન

પ્રોસેસર

Samsung Galaxy S23 FE 5G મોબાઇલ એક્ઝીનોસ 2200 4nm પ્રોસેસર સાથે આવે છે

રેમ અને સ્ટોરેજ

આ ફોન 8GB LPDDR5 રેમ અને 128/256GB UFS 3.1 સ્ટોરેજ સાથે આવે છે જેને વધારી શકાતી નથી. 

બેટરી અને ચાર્જિંગ

આ ફોનમાં 4500mAh બેટરી અને 25W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે

કેમેરા

કેમેરા વિભાગમાં આ ફોન (50 OIS + 12 + 8)MP ના ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને એક 10MP ના સેલ્ફી કેમેરા સેટઅપ સાથે આવે છે

Galaxy S23 FE માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 1450nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની 6.4" FHD+ Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

OS અને UI

ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13 આધારિત OneUI 5.1 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.

ફોન ગ્લાસ બેક અને એલ્યુમિનિયમ ફ્રેમ્સથી બનેલો છે જે IP68 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે આવે છે.

બિલ્ડ

કિંમત

Galaxy S23 FE બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: 8GB RAM + 128GB: ₹59,999 8GB RAM + 256GB: ₹64,999 પરંતુ સેલમાં, શરૂઆતી કિંમત ₹49,999 તેમજ 24 મહિના નો-કોસ્ટ EMI વિકલ્પ રાખેલ છે.

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters