Samsung Galaxy Tab S9 Ultra - સૌથી ક્રેઝી ટેબ્લેટ પહેલા ક્યારેય ના જોયેલું

પ્રોસેસર

સેમસંગ ગેલેક્સી ટેબ એસ9 અલ્ટ્રા ટેબ્લેટ નવીનતમ અને શ્રેષ્ઠ ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 5G પ્રોસેસર સાથે આવે છે

રેમ અને સ્ટોરેજ

આ ટેબ્લેટ 12GB LPDDR5 રેમ અને 256/512GB UFS 4.0 સ્ટોરેજ સાથે આવે છે જેને 1TB સુધી વધારી શકાય છે

બેટરી અને ચાર્જિંગ

આ ટેબ્લેટમાં 11,200mAh બેટરી અને 45W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે

બેટરી અને ચાર્જિંગ

આ ટેબ S9 અલ્ટ્રા રિવર્સ વાયર્ડ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે, જેથી તમે તમારા ફોનને તેની સાથે ચાર્જ કરી શકો અને તેનાથી ઊલટું પણ કરી શકો છો

પાછળનો કેમેરા

જો આપણે કેમેરા વિશે જોઈએ, તો આ ટેબ્લેટ પાછળ 13MP મુખ્ય + 8MP અલ્ટ્રાવાઇડ ના ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે આવે છે

આગળનો કેમેરા

આગળ પણ તમને 12MP મુખ્ય સેન્સર + 12MP અલ્ટ્રાવાઇડ સેન્સર નો ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે.

Galaxy Tab S9 માં 120Hz રિફ્રેશ રેટ, HDR10+ સપોર્ટ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથેની મોટી 14.6" 2K ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

OS અને UI

આ પેડ One UI 5.1.1 વર્ઝન પર આધારિત નવીનતમ એન્ડ્રોઇડ 13 પર ચાલે છે.

આ પેડ પ્રીમિયમ મેટલ બોડી સાથે આવે છે જે IP68 ધૂળ અને પાણી રોધક રેટિંગ સાથે આવે છે

બિલ્ડ

કિંમત

Tab S9 Ultra ચાર વેરિઅન્ટ માં આવે છ 12GB + 256GB (વાઇફાઇ): ₹1,08,999 12GB + 512GB (વાઇફાઇ): ₹1,19,999 12GB + 256GB (5G): ₹1,22,999 12GB + 512GB (5G): ₹1,33,999

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters