Tecno Phantom V Flip 5G - માત્ર ₹49,999 માં અશક્ય ફ્લિપ ફોન

Tecno Phantom V Flip મીડિયાટેક ડાયમેન્સિટી 8050 6nm 5G પ્રોસેસર દ્વારા સંચાલિત છે

પ્રોસેસર

ફોનમાં 8GB LPDDR4X રેમ અને 256GB UFS 3.1 ઇન્ટરનલ સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી.

રેમ અને સ્ટોરેજ

આ ફોનની કિંમત ઘણી ઓછી હોવા છતાં પણ આ ફેન્ટમ વી ફ્લિપ ફોન નો-ગેપ હિન્જ ડિઝાઇન ધરાવે છે. હિન્જ તેની સ્થિતિને 30-ડિગ્રીથી 150-ડિગ્રી કોણ સુધી જાળવી રાખવામાં પણ સક્ષમ છે.

હિન્જ

ફોન 4000mAh બેટરી સાથે આવે છે જેમાં 45W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, (64 + 13) MPનો ડ્યુઅલ રીઅર કેમેરા અને 32 MPનો ફ્રન્ટ કેમેરા આપેલ છે. મુખ્ય 64MP લેન્સ RGBW ટેક્નોલોજી સાથે આવે છે

કેમેરા

V Flip એ 60Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 800nits પીક બ્રાઇટનેસ સાથેની 1.32" AMOLED ડિસ્પ્લે આપેલી છે

કવર ડિસ્પ્લે

કવર ડિસ્પ્લેમાં  ઘડિયાળ, હવામાન, નોટિફિકેશન, કેમેરા, એલાર્મ, ટાઈમર, વૉઇસ રેકોર્ડર, એકટીવીટી રિંગ્સ વગેરેના ઘણા વિજેટ્સ આપવામાં આવે છે.

કવર ડિસ્પ્લે ફીચર્સ

આ ફેન્ટમ વી ફ્લિપમાં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 1000nits પીક બ્રાઈટનેસ સાથેની મોટી 6.9" FHD+ LTPO 10-બીટ એમોલેડ ડિસ્પ્લે છે.

મુખ્ય ડિસ્પ્લે

મુખ્ય ડિસ્પ્લેમાં મધ્યમ સાઈઝના બેઝલ્સ અને આધુનિક પંચ-હોલ ડિઝાઇન છે. પેનલમાં 10-120Hz ની રેન્જમાં વેરિયેબલ રિફ્રેશ રેટનો સપોર્ટ પણ છે.

મુખ્ય ડિસ્પ્લે ફીચર્સ

ફોન લેટેસ્ટ HiOS 13.1 યુઝર ઈન્ટરફેસ સાથે આવે છે જે એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે.

OS અને UI

બિલ્ડમાં ટેકનોએ ખુબજ સરસ કામ કર્યું છે કારણ કે ફોનમાં ઓરિજિનલ લેધર મટેરીઅલ બેક અને મેટલ ફ્રેમ્સ છે જે હાથમાં ખૂબ જ પ્રીમિયમ અનુભવ આપે છે.

બિલ્ડ

Tecno Phantom V Flip માત્ર એક 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે અને તેની કિંમત ₹49,999 છે, જે મર્યાદિત સમયની ઑફર છે.

કિંમત

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters