Tecno POP 8 એક બજેટ સેગમેન્ટના ચિપસેટ યુનિસોક T606 (12nm) 4G દ્વારા કાર્યરત છે
ફોનમાં 4GB LPDDR4X RAM અને 64GB UFS 2.2 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે.
આ બજેટ ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે જે સામાન્ય રીતે આટલી ઓછી કિંમતે જોવા મળતું નથી
ટેક્નો પૉપ 8 ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ લાવે છે જે 15 હજારની નીચે પણ જોવા મળતા નથીે પરંતુ ટેક્નો 6 માં પણ આપી રહી છે જે અદભૂત વાત છે.
ફોન 5000mAh બેટરી અને 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે
કેમેરા વિભાગમાં આ મોબાઈલ (12 + AI) MPનો ડ્યુઅલ રીઅર કેમેરા અને 8MP ફ્રન્ટ સેલ્ફી કેમેરા ધરાવે છે
Tecno POP 8 ફોન એ 6.56" HD+ IPS LCD ડિસ્પ્લે સાથે આવે છે જે 90Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને પાંડા ગ્લાસ પ્રોટેક્શન પણ ધરાવે છે
પૉપ 8 ફોન એ ડાયનેમિક આઈલેન્ડ સ્ટાઈલવાળા ડાયનેમિક પોર્ટ નામના ફિચર સાથે આવે છે જે ચાર્જિંગ, કૉલિંગ વગેરે વખતે જોવા મળે છે
ફોન એન્ડ્રોઇડ 13 ગો એડિશન-આધારિત HiOS 13 UI સ્કિન સાથે આવે છે
ફોન પ્લાસ્ટિક મટેરીઅલથી બનેલો છે જે IPX2 રેટિંગ પણ ધરાવે છે. અને દેખાવની દ્રષ્ટિએ ફોનમાં એક અનોખી પ્રીમિયમ ડિઝાઇન છે.
આ ફોન એક જ વેરિઅન્ટમાં આવે છે: 1GB RAM + 64GB: ₹6,499 અને કોઈપણ બેંકના કાર્ડ્સની ઑફર સાથે: 4GB RAM + 64GB: ₹5,999