Tecno Pova 5 Pro - પાછળ LED લાઇટ સાથે માત્ર 15 હજારમાં થયો લોન્ચ

Tecno Pova 5 Pro 5G એ શક્તિશાળી મીડિયાટેક ડાયમેન્સિટી 6080 5G પ્રોસેસર સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં 8GB ની LPDDR4X RAM અને 128/256GB UFS 2.2 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી અને 68W ફાસ્ટ નોર્મલ તેમજ બાયપાસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

ફોનમાં પાછળની પેનલ પર RGB LED લાઇટ્સ છે જેમ નોટિફિકેશન, ઇનકમિંગ કૉલ અને સંગીત સંકેત દર્શાવવા જેવી ઘણી ફંકશનાલિટી છે

પાછળની LED લાઈટ્સ

કેમેરા વિભાગમાં આ ફોન (50 + 2)MP ના બે પાછળના કેમેરા અને 16MP ના એક આગળના કેમેરા સાથે આવે છે

કેમેરા

50MP મુખ્ય કેમેરા સેન્સર 2K રિઝોલ્યુશન સુધી શૂટ કરી શકે છે જે 15 હજાર કિંમત હેઠળ અવિશ્વસનીય છે

કેમેરા ફીચર્સ

Tecno Pova 5 Pro માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 580nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની મોટી 6.78" FHD+ IPS LCD ડિસ્પ્લે છે.

ડિસ્પ્લે

ફોન લેટેસ્ટ Android 13-આધારિત HiOS યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.

OS અને UI

આ ફોન પ્લાસ્ટિક બોડી સાથે આવે છે જેમાં કેટલીક પેટર્ન બનાવેલ છે જે  એક આકર્ષક આધુનિક દેખાવ આપે છે

બિલ્ડ

કિંમત

આ ફોન બે વેરિઅન્ટ સાથે આવે છે: 8GB RAM + 128GB: ₹14,999 8GB RAM + 256GB: ₹15,999

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters