Vivo T2 Pro 5G - ઘી બેસ્ટ વિવો ફોન માત્ર ૨૨ હજારમાં ભારતમાં લોન્ચ

Vivo T2 Pro એ પાવર ઇફિસિએંટ અને શક્તિશાળી મીડિયાટેક ડાઈમેન્સિટી 7200 5G 4nm પ્રોસેસર ધરાવે છે

પ્રોસેસર

ફોનમાં 8GB ની LPDDR4X RAM અને 128/256GB UFS 2.2 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી

રેમ અને સ્ટોરેજ

ફોન 4600mAh બેટરી અને 66W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટથી સજ્જ છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા વિભાગમાં આ ફોન (64 OIS + 2)MP ના બે પાછળના કેમેરા અને 16MP ના સેલ્ફી કેમેરા સાથે આવે છે

કેમેરા

T2 Pro 120Hz ઉચ્ચ રિફ્રેશ રેટ અને 1300nits પીક બ્રાઇટનેસ સાથેની મોટી 6.78" ફુલ HD+ AMOLED કર્વ્ડ ડિસ્પ્લે લઈને આવે છે

ડિસ્પ્લે

ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13-આધારિત Funtouch OS 13 યુઝર ઇન્ટરફેસ પર ચાલે છે

OS અને UI

આ T2 પ્રો એજી ગ્લાસ બેક સાથે આવે છે જે એક સ્મૂથ ચમકદાર ડ્યુઅલ-ટોન ફિનિશ ધરાવે છે

બિલ્ડ

કિંમત

Vivo T2 Pro બે વેરિઅન્ટમાં આવે છે: 8GB RAM + 128GB: ₹23,999 8GB RAM + 256GB: ₹24,999 અને Flipkart સેલમાં, તમને Axis અને ICICI બેંકના કાર્ડ્સ પર વધુ ₹2000ની છૂટ મળશે

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters