Vivo V29 Pro ફ્લેગશિપ લેવલના પાવરફુલ મીડિયાટેક ડાયમેન્સિટી 8200 5G 4nm ચિપસેટ સાથે આવે છે
ફોનમાં 8/12GB LPDDR5 રેમ અને 256GB UFS 3.1 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી
ફોન 4600mAh બેટરી અને 80W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટથી સજ્જ છે
કેમેરા વિભાગમાં આ મોબાઈલ (50 OIS + 12 + 8)MP ટ્રિપલ રીઅર કેમેરા સાથે આવે છે જે 60fps પર મહત્તમ 4K રિસોલ્યુશન સાથે રેકોર્ડિંગ સાથે કરી શકે છે.
માત્ર પાછળનો કેમેરો જ નહીં પરંતુ આગળનો કેમેરો પણ 50MP સેન્સર સાથે આવે છે જે 60fps પર 4k રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.
V29 Pro 120Hz રિફ્રેશ રેટ, 2160Hz PWM ડિમિંગ અને 1300nits પીક બ્રાઈટનેસ સાથેની મોટી 6.78" ફુલ HD+ AMOLED કર્વ્ડ ડિસ્પ્લે ધરાવે છે
ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13-આધારિત Funtouch OS 13 યુઝર ઇન્ટરફેસ પર ચાલે છે
આ V29 પ્રો ગ્લાસ બેક સાથે આવે છે જે એક સ્મૂથ ચમકદાર પેટર્ન ધરાવે છે
Vivo V29 Pro બે વેરિઅન્ટમાં આવે છે 8GB RAM + 256GB: ₹39,999 12GB RAM + 256GB: ₹42,999 પરંતુ પ્રથમ સેલમાં કિંમત ઘટીને લગભગ 35 હજાર આસપાસ થશે
નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ