Vivo V29e 5G એક જાણીતા ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 5G પ્રોસેસર સાથે આવે છે
ફોનમાં 8GB ની LPDDR4X RAM અને 128/256GB UFS 2.2 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી
ફોન 5000mAh બેટરી અને 44W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે
કેમેરા વિશે જોઈએ તો આ ફોન (64 + 8)MP ના બે પાછળના કેમેરા અને એક 50MP આગળના કેમેરા સાથે આવે છે
Vivo V29e માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 1300nits ઉચ્ચ બ્રાઇટનેસ સાથેની મોટી 6.78" FHD+ AMOLED કર્વ્ડ ડિસ્પ્લે છે.
ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 13-આધારિત ફનટચ OS 13 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.
આ ફોન ગ્લાસ બેક સાથે આવે છે જે ડાયમંડ પેટર્ન ડિઝાઇન સાથે ડ્યુઅલ ટોન ફિનિશ ધરાવે છે.
આ ફોન બે વેરિઅન્ટ સાથે આવે છે: 8GB RAM + 128GB: ₹26,999 8GB RAM + 256GB: ₹28,999
નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ