5 ધમાકેદાર 5G ફોન માત્ર ૧૦ હજારમાં ⚡ જાન્યુઆરી 2024

આઈટેલ પી55 5G માં ડાયમેન્સિટી 6080 ચિપસેટ, 6.6" 90Hz HD+ IPS LCD ડિસ્પ્લે, 6GB RAM, 128GB સ્ટોરેજ, 5000mAh બેટરી, 18W ફાસ્ટ ચાર્જિંગ, 50MP ડ્યુઅલ કેમેરા, 8MP સેલ્ફી, સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને એન્ડ્રોઇડ 13 છે. 

5. itel P55 5G

લાવા બ્લેઝ 2 5G માં મીડિયાટેક ડાયમેન્સિટી 6020 ચિપ, 6.56" 90Hz HD+ LCD ડિસ્પ્લે, 4/6GB RAM, 64/128GB સ્ટોરેજ, 5000mAh બેટરી, 33W ફાસ્ટ ચાર્જિંગ, 50MP ડ્યુઅલ કેમેરા, 8MP સેલ્ફી, સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર, અને એન્ડ્રોઇડ 13 છે.

4. LAVA Blaze 2 5G

પોકો એમ6 માં મીડિયાટેક ડાયમેન્સિટી 6100+ પ્રોસેસર, 6.74" 90Hz HD+ LCD ડિસ્પ્લે, 4/6/8GB રેમ, 128/256GB સ્ટોરેજ, 5000mAh બેટરી, 18W ફાસ્ટ ચાર્જિંગ, 50MP ડ્યુઅલ કેમેરા, 8MP સેલ્ફી કેમેરા અને એન્ડ્રોઇડ 13 છે.

3. POCO M6 5G

પોકો એમ6 પ્રો એ શક્તિશાળી સ્નેપડ્રેગન 4 જેન 2 SoC, 6.79" 90Hz FHD+ LCD ડિસ્પ્લે, એન્ડ્રોઇડ 13, 4GB RAM, 64GB સ્ટોરેજ, 5000mAh બેટરી, 18W ચાર્જર, (50+2)MP ડ્યુઅલ કેમેરા, 8MP સેલ્ફી કેમરા, ગ્લાસ બેક, અને સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે.

2. POCO M6 Pro 5G

મોટો જી34 5G માં સ્નેપડ્રેગન 695 SoC, 6.5" 120Hz HD+ LCD ડિસ્પ્લે, એન્ડ્રોઇડ 14, 4GB RAM, 128GB સ્ટોરેજ, 5000mAh બેટરી, 20W ચાર્જિંગ, 50MP ડ્યુઅલ કેમેરા, 16MP સેલ્ફી, લેધર બેક, સ્ટીરિયો સ્પીકર્સ, સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

1. Moto G34 5G

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters