Infinix Note 40 એ 15W ના મેગ્નેટિક વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે જે 25 હજાર સુધીના કોઈપણ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નથી.
કેમેરા મોડ્યુલની અંદર એક અદ્રશ્ય હેલો લાઈટ છે જે કોલ, નોટિફિકેશન, મ્યુઝિક વગેરે મેળવતી વખતે ચાલુ થાય છે.
Infinix Note 40 5G બાય-પાસ ચાર્જિંગ ફીચર પણ લાવે છે જેમાં વધુ પરફોર્મન્સ મેળવવા માટે બેટરીને બદલે પ્રોસેસરને ડાયરેક્ટ પાવર મળે છે.
આઇફોનનું ડાયનેમિક આઇલેન્ડ જેવું મેજિક રિંગ ફીચર પણ છે. તે ચાર્જિંગ, કૉલ્સ જેવા સમયે સેલ્ફી કેમેરાની પાસે દેખાય.
Infinix Note 40 માં એક જ વેરિઅન્ટ છે: 8GB + 256GB: ₹19,999 વધુમાં અમુક બેંક કાર્ડ્સ પર ₹2000 નું ડિસ્કાઉન્ટ પણ છે.