Infinix Smart 8 HD એ Unisoc T606 12nm 4G પ્રોસેસર સાથે આવે છે જે રોજિંદા કાર્યોને સારી રીતે કંટ્રોલ કરે છે
ફોનમાં 3GB LPDDR4X RAM અને 64GB UFS 2.2 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે.
ફોન 5000mAh બેટરી અને USB Type-C પોર્ટ સાથે 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે.
આ મોબાઇલમાં ચાર LED લાઇટ અને 8MP ના ફ્રન્ટ કૅમેરા સાથે (13 + AI)MP ના બે રિયર કૅમેરા છે.
આ બજેટ ફોનમાં ફ્રન્ટ એલઇડી લાઇટ પણ છે જે નોટિફિકેશન લાઇટ તરીકે પણ કામ કરે છે
Smart 8 HD માં 90Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 500nits પીક બ્રાઇટનેસ વાળી 6.6" HD+ IPS LCD ડિસ્પ્લે છે
સમાન કિંમતમાં આવતા અન્ય ફોનની સરખામણીમાં આ ફોનમાં સ્લિમ બેઝલ્સ વાળી પંચ હોલ સ્ટાઇલ ડિસ્પ્લે છે
સ્માર્ટ 8 એચડી ફોન એ ડાયનેમિક આઈલેન્ડ સ્ટાઈલવાળા મેજિક રિંગ ફિચર સાથે આવે છે જે ચાર્જિંગ, કૉલિંગ વગેરે વખતે જોવા મળે છે
ફોન નવીનતમ Android 13-આધારિત સ્વચ્છ XOS 13.0 UI સાથે આવે છે.
માત્ર 6 હજારમાં પણ આ ફોન PMMA મટેરીઅલ ધરાવે છે જે પ્લાસ્ટિક કરતાં વધુ સારું અને પ્રીમિયમ લાગે છે
આ ફોન એક જ વેરિઅન્ટમાં આવે છે: 3GB RAM + 64GB: ₹6,299 અને એક્સિસ બેંકના કાર્ડ્સની ઑફર સાથે: 3GB RAM + 64GB: ₹5,669