Infinix Smart 8 HD - બજેટ ફોનોનો રાજા માત્ર Rs 5,669

Infinix Smart 8 HD એ Unisoc T606 12nm 4G પ્રોસેસર સાથે આવે છે જે રોજિંદા કાર્યોને સારી રીતે કંટ્રોલ કરે છે

પ્રોસેસર

ફોનમાં 3GB LPDDR4X RAM અને 64GB UFS 2.2 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે.

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી અને USB Type-C પોર્ટ સાથે 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે.

બેટરી અને ચાર્જિંગ

આ મોબાઇલમાં ચાર LED લાઇટ અને 8MP ના ફ્રન્ટ કૅમેરા સાથે (13 + AI)MP ના બે રિયર કૅમેરા છે.

કેમેરા

આ બજેટ ફોનમાં ફ્રન્ટ એલઇડી લાઇટ પણ છે જે નોટિફિકેશન લાઇટ તરીકે પણ કામ કરે છે

ફ્રન્ટ એલઇડી લાઇટ

Smart 8 HD માં 90Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 500nits પીક બ્રાઇટનેસ વાળી 6.6" HD+ IPS LCD ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

સમાન કિંમતમાં આવતા અન્ય ફોનની સરખામણીમાં આ ફોનમાં સ્લિમ બેઝલ્સ વાળી પંચ હોલ સ્ટાઇલ ડિસ્પ્લે છે

ડિસ્પ્લે ફીચર્સ

સ્માર્ટ 8 એચડી ફોન એ ડાયનેમિક આઈલેન્ડ સ્ટાઈલવાળા મેજિક રિંગ ફિચર સાથે આવે છે જે ચાર્જિંગ, કૉલિંગ વગેરે વખતે જોવા મળે છે

મેજીક રિંગ

ફોન નવીનતમ Android 13-આધારિત સ્વચ્છ XOS 13.0 UI સાથે આવે છે.

OS અને UI

માત્ર 6 હજારમાં પણ આ ફોન PMMA મટેરીઅલ ધરાવે છે જે પ્લાસ્ટિક કરતાં વધુ સારું અને  પ્રીમિયમ લાગે છે

બિલ્ડ

કિંમત

આ ફોન એક જ વેરિઅન્ટમાં આવે છે: 3GB RAM + 64GB: ₹6,299 અને એક્સિસ બેંકના કાર્ડ્સની ઑફર સાથે: 3GB RAM + 64GB: ₹5,669

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters