લાવા બ્લેઝ કર્વ 5G 🔥 ભારતનો 1st કર્વ્ડ ડિસ્પ્લે ફોન માત્ર ₹18,000 😍

લાવા બ્લેઝ કર્વ 5G મીડિયાટેક ડાયમેન્સિટી 7050 (6nm) પ્રોસેસર લઈને આવે છે

પ્રોસેસર

ફોનમાં 8GB LPDDR5 RAM અને 128/256GB UFS 3.1 સ્ટોરેજ છે જે સામાન્ય રીતે 25-30 હજારની કિંમત વાળા ફોનમાં જોવા મળે છે 

રેમ અને સ્ટોરેજ

LAVA Blaze Curve 5G ફોન 5000mAh બેટરી અને 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

ફોનની  પાછળ (64 + 8 + 2) MP ટ્રિપલ કેમેરા સેટઅપ છે અને ફોનની આગળની બાજુએ 32MP સેલ્ફી કેમેરા છે.

કેમેરા

બ્લેઝ કર્વ 5G એ 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 800nits પીક બ્રાઇટનેસ ધરાવતી 6.67" FHD+ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે લઈને આવે છે

ડિસ્પ્લે

Blaze Curve 5G નકામી એપ્સ વગરની UI સાથે આવે છે જે Android 13 પર આધારિત છે. જેમાં તમને 2 OS + 3 સુરક્ષા અપડેટ્સ મળશે.

OS અને UI

ફોન એક સ્મૂથ પ્રીમિયમ દેખાતા ગ્લાસ બેક સાથે આવે છે જે ગોરિલ્લા ગ્લાસ 3 દ્વારા સુરક્ષિત છે.

બિલ્ડ

કિંમત

બ્લેઝ કર્વ  5G બે વેરિઅન્ટમાં આવે છે: 8GB + 128GB: ₹17,999 8GB + 256GB: ₹18,999 આ કિંમતે, આ 3D કર્વ્ડ ડિસ્પ્લે ધરાવતો ભારતનો પ્રથમ ફોન છે

Terrain Map
Blue Rings

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters