LAVA Storm 5G 🔥 દમદાર ભારતીય 5G ફોન માત્ર ₹11,999 માં

LAVA Storm 5G એક શક્તિશાળી અને સક્ષમ મીડિયાટેક ડાયમેન્સિટી 6080 (6nm) 5G પ્રોસેસર લાવે છે

પ્રોસેસર

ફોનમાં 8GB ની LPDDR4X RAM અને 128GB UFS 2.2 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે.

રેમ અને સ્ટોરેજ

LAVA એ 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથેની 5000mAh બેટરી આ ફોનમાં પેક કરેલી છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા વિભાગમાં, આ ફોન મહત્વના બે પાછળના કેમેરા (50 + 8)MP અને એક 16MP આગળના કેમેરા સાથે આવે છે 

કેમેરા

50MP મુખ્ય કૅમેરા સેન્સર 2K રિઝોલ્યુશન સુધી શૂટ કરી શકે છે, અને તે 13 હજારની કિંમતમાં ભાગ્યે જ જોવા મળે છે

કેમેરા ફીચર્સ

લાવા સ્ટોર્મ 5G માં 120Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 580nits પીક બ્રાઇટનેસ વાળી 6.78" FHD+ IPS LCD ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

ફોન એન્ડ્રોઇડ 13 આધારિત કોઈપણ બિનજરૂરી એપ્સ કે જાહેરાત વગરની યુઝર ઇન્ટરફેસ ધરાવે છે જે આ કીમતમાં ખુબ સારી બાબત છે

OS અને UI

આ માત્ર 13 હજાર હેઠળનો ફોન હોવા છતાં તે ગ્લાસ બોડી સાથે આવે છે જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે

બિલ્ડ

કિંમત

આ ફોન ફક્ત એક જ વેરિઅન્ટમાં આવે છે: 8GB RAM + 128GB: ₹13,499 પરંતુ બેંક ઓફર સાથે આ કિંમત બની જાય છે 8GB RAM + 128GB: ₹11,999

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters