OnePlus 12⚡અત્યાર સુધીનો શ્રેષ્ઠ OnePlus ફોન

OnePlus 12 સૌથી દમદાર ફ્લેગશિપ પ્રોસેસર ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 (4nm) સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં 12/16/24GB LPDDR5X રેમ અને 256GB/512GB/1TB UFS 4.0 સ્ટોરેજ છે જેને વધારી શકાતી નથી.

રેમ અને સ્ટોરેજ

આ OnePlus 12 ફોનમાં વનપ્લસે તેનું સિગ્નેચર એલિમેન્ટ એલર્ટ સ્લાઇડર પણ આપ્યું છે જે ખૂબ જ ઉપયોગી છે.

એલર્ટ સ્લાઇડર

ફોન 5400 mAh બેટરી સાથે આવે છે જેમાં 100W વાયર્ડ, 50W વાયરલેસ અને 10W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, ફોનમાં (50 + 48 + 64) એમપી ટ્રિપલ રીઅર કેમેરા અને 32 એમપી સિંગલ સેલ્ફી કેમેરા છે

કેમેરા

આ ફોનના કેમેરાને Hasselblad દ્વારા ટ્યુન કરવામાં આવ્યો છે જે અદ્ભુત ફોટા અને વીડિયો ક્લિક કરે છે. વધુમાં, રીઅર કેમેરા, તમને 120x સુધી ઝૂમ પણ પૂરું પાડે છે.

કેમેરા ફીચર્સ

OnePlus 12 માં 120Hz રિફ્રેશ રેટ, 2160Hz PWM ડિમિંગ, HDR10+ અને ડોલ્બી વિઝન સપોર્ટ, તેમજ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન સાથેની 6.82" 2K+ LTPO AMOLED ડિસ્પ્લે આપેલી છે.

ડિસ્પ્લે

ડિસ્પ્લે 4500nits પીક બ્રાઈટનેસ સાથે આવે છે જે સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની સૌથી વધુ બ્રાઈટનેસ છે

ડિસ્પ્લે ફીચર્સ

ફોન લેટેસ્ટ OxygenOS 14 યુઝર ઈન્ટરફેસ સાથે આવે છે જે એન્ડ્રોઈડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે.

OS અને UI

ફોનમાં ગ્લાસ બેક અને મેટલ ફ્રેમ્સ છે જે IP65 વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ અને ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન સાથે આવે છે છે.

બિલ્ડ

OnePlus 12 હાલમાં ચીનમાં તેના બેઝ વેરિઅન્ટ (12GB+256GB) માટે ₹50,000 થી વધુ કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે પરંતુ ભારતમાં, દુર્ભાગ્યે કિંમત 10K સુધી વધશે. તેથી, ફોન ભારતમાં લગભગ 60 હજારમાં ઉપલબ્ધ થશે.

કિંમત

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters