POCO C65 - સોલિડ બજેટ ફોન માત્ર Rs 7,499

POCO C65 એક જૂના અને જાણીતા બજેટ સેગમેન્ટના 4G ચિપસેટ મીડિયાટેક હિલિઓ G85 સાથે આવે છે

પ્રોસેસર

ફોનમાં 4/6/8GB LPDDR4X RAM અને 128/256GB MMC 5.1 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે.

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે પરંતુ બોક્સમાં માત્ર 10W ચાર્જર જ આપેલ છે

બેટરી અને ચાર્જિંગ

કેમેરા વિભાગમાં આ મોબાઇલ (50 + 2 + AI)MP ટ્રિપલ રીઅર કેમેરા અને 8MP ફ્રન્ટ સેલ્ફી કેમેરા ધરાવે છે

કેમેરા

POCO C65 માં 90Hz ફાસ્ટ રિફ્રેશ રેટ, 600nits પીક બ્રાઇટનેસ, અને ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન વાળી 6.74" HD+ IPS LCD ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

ડિસ્પ્લે TUV રાઈનલેન્ડ ફ્લિકર-ફ્રી અને લો બ્લુ લાઇટ સર્ટિફિકેશન સાથે પણ  આવે છે છે. જે આંખોને ઓછા નુકસાનની ખાતરી આપે છે

ડિસ્પ્લે ફીચર્સ

ફોન એન્ડ્રોઇડ 13-આધારિત MIUI 14 UI સાથે આવે છે, તે ઉપરાંત આ ફોનમાં 2 વર્ષ OS અને 3 વર્ષ સુરક્ષા અપડેટ્સ આપવામાં આવશે

OS અને UI

ફોન પ્લાસ્ટિક મટેરીઅલ થી બનેલો છે. પરંતુ દેખાવની દ્રષ્ટિએ ફોન ખૂબ જ પ્રીમિયમ લાગે છે

બિલ્ડ

કિંમત

આ ફોન ત્રણ વેરિઅન્ટમાં આવે છે: 4GB RAM + 128GB: ₹7,499 6GB RAM + 128GB: ₹8,499 8GB RAM + 256GB: ₹9,999

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters