POCO X6 Pro નવીનતમ શક્તિશાળી ચિપસેટ મીડિયાટેક ડાયમેન્સિટી 8300 અલ્ટ્રા (4nm) દ્વારા સંચાલિત છે
આ શક્તિશાળી ફોન તેની કિંમતના સેગમેન્ટમાં આવતા તમામ ફોનની સાપેક્ષમાં અત્યાર સુધીનો સૌથી વધુ 1,40,000 AnTuTu સ્કોર લાવે છે
ફોન 8/12GB નવીનતમ LPDDR5X RAM અને 256/512GB સૌથી ઝડપી UFS 4.0 સ્ટોરેજ વિકલ્પો ઓફર કરે છે જે સામાન્ય રીતે ફ્લેગશિપ ફોનમાં આપવામાં આવે છે.
પોકો X6 પ્રો 67W ટર્બો વાયર્ડ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ 5000mAh બેટરીથી સજ્જ છે
ફોટોગ્રાફી માટે, આ મોબાઈલ (64 OIS + 8 + 2)MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ અને 16MP સેલ્ફી કેમેરા સેટઅપ સાથે આવે છે
POCO X6 Pro 120Hz રિફ્રેશ રેટ, 1800nits પીક બ્રાઇટનેસ અને 1.3mm પાતળા બેઝલ્સ વાળી 6.67" 1.5K AMOLED ડિસ્પ્લે ધરાવે છે
ડિસ્પ્લે પેનલ 1920Hz PWM ડિમિંગ, HDR10+ અને ડોલ્બી વિઝનને પણ સપોર્ટ કરે છે જે આટલી ઓછી કિંમતે મળવું અશક્ય છે છે.
આ પહેલો ફોન છે જે Xiaomi ની નવી HyperOS 14 UI સ્કિન સાથે આવે છે જે એન્ડ્રોઇડ 14 પર આધારિત છે.
ફોનમાં પ્લાસ્ટિક બેક અને ફ્રેમ્સ છે તેમજ તે IP54 રેટિંગ પણ ધરાવે છે. પાછળ બ્લેક કેમેરા મોડ્યુલ આઈલેન્ડ સાથે પ્લેન ગ્લોસી ફિનિશ છે.
POCO X6 Pro બે અલગ અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: 8GB + 256GB: ₹26,999 12GB + 512GB: ₹28,999