Realme GT 6 ભારતમાં થયો લૉન્ચ 🔥 ફ્લેગશિપ ફોનને પછાડે તેવા ફીચર્સ

Realme GT 6 એ અલ્ટીમેટ ક્વોલકોમ સ્નેપડ્રેગન 8s જેન 3 (4nm) ચિપ સાથે આવે છે જે અંદાજે 15,00,000 AnTuTu સ્કોર લાવે છે.

પ્રોસેસર

ચિપસેટ નવીનતમ અને ઝડપી 8/12/16GB LPDDR5X RAM અને 256/512GB UFS 4.0 સ્ટોરેજ સાથે જોડાયેલ છે

રેમ અને સ્ટોરેજ

Realme GT 6 એ 120W સુપર ફાસ્ટ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ 5500mAh બેટરી ધરાવે છે

બેટરી અને ચાર્જિંગ

GT 6 પાસે (50+50+8) MPના રીઅર કેમેરા અને 32MP ફ્રન્ટ સેલ્ફી કેમેરા છે. Realme એ સોની અને સેમસંગના સેન્સરનો ઉપયોગ કર્યો છે જેથી ફોટો ક્વોલિટી ખૂબ સરસ આવે છે

કેમેરા

Realme GT 6 એ 6.78" 1.5K LTPO 120Hz AMOLED ડિસ્પ્લે લઈને આવે છે. આ પેનલમાં 6000nits પીક બ્રાઇટનેસ અને ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન જોવા મળે છે.

ડિસ્પ્લે

ફોન એન્ડ્રોઇડ 14 OS આધારિત Realme UI સ્કિન સાથે આવે છે, જેમાં તમને 3 વર્ષના OS અને 4 વર્ષના સુરક્ષા અપડેટ્સ મળશે.

OS અને UI

ફોન ખૂબ જ મિનિમલ અને પ્રીમિયમ ડિઝાઇન ધરાવે છે. પાછળની પેનલ કાચની છે અને બાજુની ફ્રેમ પ્લાસ્ટિકની છે. ફોન IP68 રેટિંગ ધરાવે છે અને આગળ GG Victus 2 પણ પ્રોટેક્શન છે.

બિલ્ડ

Realme GT 6 ત્રણ વેરિઅન્ટમાં આવે છે: 8GB + 256GB: ₹40,999 12GB + 256GB: ₹42,999 16GB + 512GB: ₹44,999 વધુમાં તમને અમુક બેંક કાર્ડ્સ પર ₹4000 અને ₹3000 નું ડિસ્કાઉન્ટ પણ મળશે.

કિંમત

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Blue Rings

Mobile Clusters