Tecno POVA 6 Pro 5G 👽 ક્રેઝી બજેટ ફોન માત્ર ₹17,999 માં થયો લોન્ચ

Tecno POVA 6 Pro એક સક્ષમ મીડિયાટેક ડાયમેન્સિટી 6080 (6nm) ચિપસેટ ધરાવે છે જે 4,40,000 AnTuTu સ્કોર લઈને આવે છે.

પ્રોસેસર

ફોન 8/12GB ની LPDDR4X રેમ અને માત્ર 256GB UFS 2.2 સ્ટોરેજ ઓફર કરે છે

રેમ અને સ્ટોરેજ

Tecno એ 70W સુપર ફાસ્ટ ચાર્જિંગ સાથેની વિશાળ 6000mAh બેટરી પેક કરી છે જે ફોનને 19 મિનિટમાં 50% અને 50 મિનિટમાં 100% ચાર્જ કરી આપે છે.

બેટરી અને ચાર્જિંગ

ફોન બાયપાસ ચાર્જિંગ અને સુવિધા માટે વોટરપ્રૂફ ચાર્જિંગ મોડને પણ સપોર્ટ કરે છે. વધુમાં, કંપની દાવો કરે છે કે આ ફોનની બેટરી 6 વર્ષ સુધી કોઈ તકલીફ વિના ચાલવા સક્ષમ છે.

બેટરીના ફીચર્સ

POVA 6 Pro પાછળ ARC ઇન્ટરફેસ સાથે પણ આવે છે જે 210 નાની LED લાઇટ્સથી બનેલ છે. તે ઇન્ટરફેસ માટે વિવિધ સ્ટાઈલો પણ છે જે તમે કૉલ, ચાર્જિંગ, મેસેજ વગેરે માટે સેટ કરી શકો છો.

ARC ઇન્ટરફેસ

કેમેરા વિભાગમાં, પાછળના ભાગમાં 2MP મેક્રો અને AI સેન્સરની  સાથે 108MP મુખ્ય સેન્સર આપેલ છે, જ્યારે આગળના ભાગમાં LED ફ્લેશ સાથે 32MP સેલ્ફી સેન્સર આપેલ છે.

કેમેરા

ટેકનો પોવા 6 પ્રો એ 6.78" FHD+ 120Hz AMOLED ડિસ્પ્લે ધરાવે છે જેમાં 360Hz TSR, 1300nits પીક બ્રાઈટનેસ, 2160Hz PWM ડિમિંગ અને TUV રેઈનલેન્ડ લો બ્લુ લાઈટ સર્ટિફિકેટ પણ જોવા મળે છે.

ડિસ્પ્લે

Tecno એ Android 14-આધારિત HiOS 14 યુઝર ઇન્ટરફેસ ફોનમાં આપેલ છે. તેઓએ 2 સુરક્ષા અપડેટ્સની ખાતરી આપી છે પરંતુ OS અપડેટ વિશે કાંઇ જ કહ્યું નથી.

OS અને UI

ફોન પ્લાસ્ટિક બેક અને ફ્રેમ્સથી બનેલો છે અને તે IP53 રેટિંગ સાથે આવે છે. ફોનની પાછળની બાજુએ શાનદાર ગેમિંગ પેટર્ન વાળી ડિઝાઇન છે.

બિલ્ડ

કિંમત

Tecno POVA 6 Pro બે વેરિઅન્ટમાં આવે છે: 8GB + 256GB: ₹19,999 12GB + 256GB: ₹21,999 લોન્ચ ઓફર તરીકે ₹2000 બેંક ડિસ્કાઉન્ટ અને મફત ₹4999નું ટેક્નો બ્લૂટૂથ સ્પીકર પણ છે

Terrain Map
Blue Rings

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters