[સાવધાન] આ વાંચ્યા વિના Xiaomi 14 CIVI ના ખરીદતા 😡

Xiaomi 14 CIVI માં માત્ર 4700mAh બેટરી છે જે 5000mAh કરતા થોડી નાની છે. વધુમાં તેમાં માત્ર 67W ફાસ્ટ ચાર્જિંગ જ છે, જે બીજા ફોનોના 100W તેમજ 120W ફાસ્ટ ચાર્જિંગ કરતાં ખુબ ઓછું કહેવાય.

ઓછી બેટરી અને ચાર્જિંગ

આ ફોન ફ્લેગશિપ કેટેગરીમાં આવેલો હોવાથી તેમાં વાયરલેસ અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગ હોવું જોઈએ. 30 હજારના Moto Edge 50 Pro ફોનમાં પણ તે આપેલ છે પરંતુ આ 45 હજારના ફોનમાં આપેલ નથી.

વાયરલેસ ચાર્જિંગની અછત

શાઓમી 14 સિવી પાસે USB ટાઈપ-સી Gen 2.0 પોર્ટ છે પરંતુ Gen 3.0 નથી. આ કિંમતમાં, Gen 3.0 હોવું આવશ્યક છે કારણ કે તે Gen 2.0 કરતા 10 ગણી ઝડપે ફાઇલ ટ્રાન્સફર કરી શકે છે અને વધુ સારું પાવર મેનેજમેન્ટ પણ કરી શકે છે.

ધીમો ટાઈપ-સી પોર્ટ

જો તમે 40 થી 50 હજારનો ફોન ખરીદી રહ્યા છો, તો તમને સ્વચ્છ UI અનુભવ મળવો જોઈએ. પરંતુ આ શાઓમી 14 સિવી માં કેટલીક પ્રી-ઇન્સ્ટોલ કરેલ એપ્સ છે અને સેટઅપ કરતી વખતે અમે કેટલાક ડાર્ક પેટર્ન જોયા જે તમારા ડેટા એડવર્ટિઝમેન્ટ માટે ભેગા કરવા માટે પૂછે છે

અસ્વચ્છ UI

IP રેટિંગ્સનો અભાવ

ફોન કોઈપણ IP રેટિંગ સાથે આવતો નથી. સામાન્ય રીતે, ફ્લેગશિપ ફોનમાં IP67 અથવા IP68 વોટર પ્રૂફ રેટિંગ હોય છે. 22 હજારના ફોન, Moto Edge 50 Fusion માં પણ IP68 રેટિંગ છે પરંતુ આ 40 હજારના ફોનમાં નથી

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Blue Rings

Mobile Clusters