Xiaomi 14 CIVI ⚡ પિક્ચર જેવા ફોટા અને વિડિઓ ઉતારતો ફોન

Xiaomi 14 CIVI એ ફ્લેગશિપ પ્રોસેસર  ક્વોલકોમ સ્નેપડ્રેગન 8s જેન 3 (4nm) સાથે આવે છે જે 15,25,000 AnTuTu સ્કોર લાવે છે.

પ્રોસેસર

ફોનમાં 8/12GB LPDDR5X RAM વિકલ્પો અને 256/512GB UFS 4.0 સ્ટોરેજ વિકલ્પો છે

રેમ અને સ્ટોરેજ

શાઓમી 14 સિવીમાં 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથેની 4700mAh બેટરી જોવા મળે છે

બેટરી અને ચાર્જિંગ

મોબાઇલમાં પાછળના ભાગમાં 50 મુખ્ય + 50 2X ટેલિફોટો + 12 અલ્ટ્રાવાઇડ સેન્સર આપેલ છે અને આગળ (32+32)MP ડ્યુઅલ સેલ્ફી આપેલ છે

કેમેરા

આ કેમેરા LEICA દ્વારા ટ્યુન કરેલા છે. તેથી કેમેરાની એકંદર ગુણવત્તા ફ્લેગશિપ ફોનના કેમેરા જેવી બની જાય છે

કેમેરા ફીચર્સ

Xiaomi 14 CIVI એ 6.55 ઇંચની 1.5K 120Hz 12-bit એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે. જેમાં 3000nits પીક બ્રાઈટનેસ અને ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 નું પ્રોટેક્શન પણ છે.

ડિસ્પ્લે

ડિસ્પ્લે પેનલ ડોલ્બી વિઝન અને HDR10+ ને પણ સપોર્ટ કરે છે. ઉપરાંત તે TUV રાઈનલેન્ડના બ્લુ લાઈટ અને ફ્લિકર ફ્રી સર્ટિફિકેટ્સ સાથે પણ પ્રમાણિત છે

ડિસ્પ્લે ફીચર્સ

Xiaomi 14 CIVI પાસે HyperOS યુઝર ઇન્ટરફેસ છે જે એન્ડ્રોઇડ 14 પર આધારિત છે. જેમાં તમને 3 વર્ષનાં OS + 4 વર્ષનાં સુરક્ષા અપડેટ્સ મળશે.

OS અને UI

ફોનમાં ડ્યુઅલ ટોન ડિઝાઇન છે. એક ભાગમાં પેટર્ન વાળું સ્મૂથ ગ્લાસ ટેક્સચર છે અને બીજા ભાગમાં લેધર ટેક્સચર છે.

બિલ્ડ

Xiaomi CIVI 14 બે વેરિઅન્ટ ધરાવે છે: 8GB + 256GB: ₹42,999 12GB + 512GB: ₹47,999 વધુમાં, ICICI અને HDFC બેંક કાર્ડ્સ પર ₹3000નું ડિસ્કાઉન્ટ પણ છે.

કિંમત

Terrain Map

વધુ અપડેટ્સ માટે

Blue Rings

Mobile Clusters