iQOO Z9 5G એક દમદાર મીડિયાટેક ડાયમેન્સિટી 7200 (4nm) પ્રોસેસર ધરાવે છે જે સેગમેન્ટમાં સૌથી વધુ 7,23,000 AnTuTu સ્કોર લાવે છે.
ચિપસેટ 8GB LPDDR4X RAM અને 128/256GB UFS 2.2 સ્ટોરેજ સાથે જોડાયેલ છે
ફોન 44W ફાસ્ટ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ 5000mAh બેટરી સાથે આવે છે જે લગભગ 30 મિનિટમાં 50% ચાર્જ થઇ જાય છે.
ફોટોગ્રાફી માટે, આ ફોનમાં સેગમેન્ટનો પ્રથમ 50MP Sony IMX882 મુખ્ય + 2MP બોકેહ પાછળના કેમેરા અને 16MP સેલ્ફી સેન્સર આપેલ છે.
iQOO Z9માં 120Hz રિફ્રેશ રેટ, 300Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1800nits પીક બ્રાઈટનેસ વાળી 6.67" FHD+ AMOLED ડિસ્પ્લે છે.
ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 14-આધારિત Funtouch OS 14 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે. જેમાં તમને 2 વર્ષના OS + 3 વર્ષના સુરક્ષા અપડેટ્સ મળશે.
ફોન પ્લાસ્ટિક બેક અને ફ્રેમ્સથી બનેલો છે જે IP54 રેટિંગ સાથે આવે છે. પાછળની બાજુએ ડ્યુઅલ-ટોન પેટર્ન પણ છે જે ખૂબ જ શાનદાર લાગે છે.
iQOO Z9 5G બે વેરિઅન્ટમાં આવે છે: 8GB + 128GB: ₹17,999 8GB + 256GB: ₹19,999 આ કિંમતે, આ ફોન ખરેખર એક કિલર પરફોર્મન્સ ફોન બની જાય છે