LAVA Blaze 2 5G - સૌથી પ્રીમિયમ ભારતીય 5G ફોન માત્ર ૧૦ હજારમાં

Tecno Pova 5 Pro 5G ખૂબ શક્તિશાળી મીડિયાટેક ડાયમેન્સિટી 6020 7nm 5G પ્રોસેસર ધરાવે છે

પ્રોસેસર

ફોનમાં 4/6GB LPDDR4X RAM અને 64/128GB UFS 2.2 સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે.

રેમ અને સ્ટોરેજ

ફોન 5000mAh બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે

બેટરી અને ચાર્જિંગ

બેક કેમેરા મોડ્યુલ પર બ્લુ રીંગ લાઈટ આપવામાં આપેલ છે જે જ્યારે નોટિફિકેશન/કોલ આવે અથવા તમે ફોનને ચાર્જિંગ પર મુકો ત્યારે ચાલુ થાય છે.

પાછળની LED રિંગ લાઈટ

કેમેરા વિભાગમાં આ ફોન (50 + VGA)MP ના બે પાછળના અને 8MP ના આગળના કેમેરા સાથે આવે છે

કેમેરા

50MP મુખ્ય કેમેરા સેન્સર 2K રિઝોલ્યુશન સુધી શૂટ કરી શકે છે જે 10 હજાર કિંમત હેઠળ અવિશ્વસનીય છે

કેમેરા ફીચર્સ

Blaze 2 5G માં 90Hz ફાસ્ટ રિફ્રેશ રેટ અને 450nits પીક બ્રાઇટનેસ વાળી 6.56" HD+ IPS LCD ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

ફોન નવીનતમ Android 13-આધારિત સ્વચ્છ Android UI સાથે આવે છે.

OS અને UI

૧૦ હજારથી પણ સસ્તો ફોને એ ગ્લાસ બોડી સાથે આવે છે જે IP52 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટેટ રેટિંગ પણ ધરાવે છે

બિલ્ડ

કિંમત

આ ફોન બે વેરિઅન્ટ સાથે આવે છે: 4GB RAM + 64GB: ₹9,999 6GB RAM + 128GB: ₹10,999

નવીનતમ Tech અપડેટ્સ માટે નીચેના બટનથી અમારા વોટ્સેપ કે ટેલિગ્રામ  ગ્રુપમાં જોડાઓ

Mobile Clusters