Realme Narzo 70 Pro 🔥 અલ્ટીમેટ નાર્ઝો ફોન  માત્ર ₹18,999 માં 🤯🤯 

Realme Narzo 70 Pro એક નવી ચિપસેટ મીડિયાટેક ડાયમેન્સિટી 7050 ધરાવે છે જે આશરે 6,00,000 AnTuTu સ્કોર લાવે છે.

પ્રોસેસર

ફોનમાં માત્ર એક 8GB LPDDR4X રેમનો વિકલ્પ અને બે  128/256GB UFS 3.1 સ્ટોરેજના વિકલ્પો છે.

રેમ અને સ્ટોરેજ

ફોનમાં 67W સુપર ફાસ્ટ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ 5000mAh બેટરી આપેલી છે જે લાંબા સમય સુધી ચાલે છે અને ઝડપી ચાર્જ થઇ જાય છે

બેટરી અને ચાર્જિંગ

Narzo 70 Pro ભારતનો પ્રથમ 50MP Sony IMX890 પ્રાઈમરી કેમેરો લાવે છે જેની સાથે 8MP અલ્ટ્રાવાઈડ અને 2MP મેક્રો કેમેરા છે જયારે આગળના ભાગમાં 16MP સેલ્ફી કેમેરા છે

કેમેરા

ફોનમાં સેગમેન્ટની સૌથી તેજસ્વી 6.67" FHD+ OLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ, 2200Hz ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ અને 2000nits પીક બ્રાઇટનેસ ધરાવે છે

ડિસ્પ્લે

નવીનતમ Android 14-આધારિત Realme UI 5.0 આપેલ છે જેમાં તમને 2 OS + 3 સુરક્ષા અપડેટ્સ મળશે. OS માં એર જેસ્ચર ફીચર પણ છે જે તમને તમારા હાથને હવામાં ઈશારા વડે ફોન વાપરી શકો છો

OS અને UI

ફોન ગ્લાસ બેક અને પ્લાસ્ટિક ફ્રેમથી બનેલો છે જેમાં ફોનની પાછળ ડ્યુઅલ ટોન ડિઝાઇન છે જે યુનિક દેખાય છે

બિલ્ડ

કિંમત

Narzo 70 Pro બે વેરિઅન્ટમાં આવે છે: 8GB + 128GB: ₹18,999 8GB + 256GB: ₹21,999 બેંક ઑફરમાં 128GB વેરિઅન્ટ પર વધારાની ₹1000 અને 256GB વેરિઅન્ટ પર ₹2000ની છૂટ પણ છે.

Terrain Map
Blue Rings

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters